દિલ્હી-NCR માં હવાનું પ્રદુષણ, AQI પહોંચ્યો 400 ની પાર
નવી દિલ્હીઃ આજરોજ સવારે 7 વાગ્યા સુધી દિલ્હીમાં સરેરાશ હવાની ગુણવત્તાનો સૂચકાંક 448 પોઈન્ટ પર રહ્યો હતો. જ્યારે દિલ્હી-એનસીઆર શહેર ફરીદાબાદમાં આ આંકડો 289, ગુરુગ્રામમાં 370, ગાઝિયાબાદમાં 386, ગ્રેટર નોઈડામાં 351 અને નોઈડામાં 366 રહ્યો છે. ઘણા વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું રાજધાની દિલ્હીના મોટાભાગના […]