આગામી ત્રણ દિવસમાં દિલ્હી-NCRમાં હવામાં સુધારો થવાની ધારણા
દિલ્હી:આગામી ત્રણ દિવસમાં દિલ્હી-NCRમાં હવામાં સુધારો થવાની ધારણા છે.એર સ્ટાન્ડર્ડ એજન્સીઓએ આગાહી કરી છે કે,વરસાદના નવા દોરના કારણે હવાની ગુણવત્તામાં સુધારો થઈ શકે છે.બીજી તરફ મંગળવારે દિલ્હી સહિત NCR શહેરોની હવા સરેરાશ શ્રેણીમાં નોંધાઈ છે. સૌથી ખરાબ હવાનું સ્તર ફરીદાબાદમાં AQI 177 હતું. કેન્દ્રની એર સ્ટાન્ડર્ડ બોડી સફર ઈન્ડિયા અનુસાર, મંગળવારે પીએમ 10માં 2.5 માઇક્રોમીટરથી […]


