1. Home
  2. Tag "delhi police"

દિલ્હીના VVIP વસંત કુંજ વિસ્તારમાં પોલીસનું એન્કાઉન્ટર, લોરેન્સ ગેંગના બે શૂટરો ઝડપાયાં

નવી દિલ્હીઃ વીવીઆઈપી વસંત કુજ વિસ્તારમાં પોલીસ અને લોરેન્સ ગેંગના શૂટરો વચ્ચે ધાણીફુટ ગોળીબારની ઘટના બની હતી. પોલીસે એન્કાઉન્ટર બાદ ગેંગના બે શૂટરોને ઝડપી લેવામાં આવ્યા હતા. ગેંગના બે સભ્યો પૈકી એક સગીર વયનો હોવાનું જાણવા મળે છે. પોલીસે બંને અસામાજીક તત્વોને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.  દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે વસંત કુંજ […]

દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં રૂ. 25 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો, છત્તીસગઢમાં 3 ઝડપાયાં

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીના બોગલમાં જ્વેલર્સ શો-રૂમમાં થયેલી કરોડોની ચોરીને પોલીસે ભેદ ઉકેલી નાખીને 3 શખ્સોને છત્તીસગઢથી ઝડપી લીધા હતા. તેમજ ત્રણેય આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસે ચોરીનો મુદ્દામાલ રિકવર કરવા માટે વિવિધ વિસ્તારમાં દરોડાની કાર્યવાહી કરાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીમાં જ્વેલર્સ શો-રૂમમાં થયેલી કરોડોની ચોરી કેસમાં પોલીસે લોકેશ […]

G-20 સમિટ માટે વર્ચ્યુઅલ હેલ્પડેસ્ક લોંચ, દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઇઝરી જારી કરી

દિલ્હીઃ- આગામી મહિનાની 9 અને 10 તારીખે રાજઘાની દિલ્હી ખાતે જી 20 સમિટ યોજાવા જઈ રહી છે ત્યારે અત્યારથી જ ટ્રાફિક વ્યવસ્થા પર પુરતુ ઘ્યાન આપવામાં આવી રહ્યું છે જેના પગલે દિલ્હી પોલીસ દ્રારા ટ્રાફિક એજડવાઈઝરી પણ આજરોજ શુક્રવારે જારી કરવામાં આવી ચૂકી છે. પ્રાપ્ત વિગત પ્રમાણેpr 20  કોન્ફરન્સ દરમિયાન દિલ્હીમાં ટ્રાફિક સિસ્ટમમાં ફેરફાર કરવામાં […]

દિલ્હી પોલીસની કાર્યવાહી, બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ફરિયાદ નોંધાવનાર કુસ્તીબાજોને આપવામાં આવી સુરક્ષા

દિલ્હી :રાજધાનીની પોલીસ ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા યૌન ઉત્પીડનના આરોપોના સંદર્ભમાં કુસ્તીબાજો અને ફરિયાદીઓને સુરક્ષા પૂરી પાડશે અને તેમના નિવેદનો નોંધવામાં આવશે. બ્રિજભૂષણ સિંહ પર સાત મહિલા કુસ્તીબાજો અને એક સગીર યુવતીએ જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. પોલીસ હવે આ સાતેય ફરિયાદીઓના નિવેદન નોંધશે. એક સૂત્રએ જણાવ્યું હતું કે એફઆઈઆરમાં […]

ગુજરાતના આપ પાર્ટીના પ્રમુખ ગોપાલ ઈટાલિયાની દિલ્હી પોલીસ ધરકપડ કરી – પીએમ મોદી પર ટિપ્પણી કરવાનો મામલો

ગુજરાતના આપ પાર્ટીના નેતા ગોપાલ ઈટાલિયાની મુશ્કેલી વધી દિલ્હી પોલીસે ગોપાલ ઈટાલિયાની કરી ધરપકડ દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી આમ આદમી પોતાની પાર્ટીને મજબૂત બનાવવા માટે અનેક પ્રયત્ન કરી રહી છે, જો કે હવે આપના નેતાઓની મુશ્કેલીઓ જાણે વધતી જતી જોવા મળી રહી છે, અનેક નેતાઓ પર ઈડીના દરોડા બાદ દિલ્હી પોલીસ આપ પાર્ટીના ગુજરાત પ્રદેશ […]

PFI પર પ્રતિબંઘ પછી દિલ્હી પોલીસ હાઈએલર્ટ – અનેક વિસ્તારોમાં પોલીસ છાવણીમાં ફેરવાયા

દિલ્હીમાં પીએફઆઈ પ્રતિબંધ બાદ સુરક્ષા વધારાઈ પોલીસ હાઈએલર્ટ મોડમાં  અનેક વિસ્તારોમાં પોલીસ તૈનાત કરાયા  દિલ્હીઃ વિતેલા દિવસે  કેન્દ્ર સરકારે પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા પર પાંચ વર્ષ માટે પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે અનેક જગ્યાઓ એ પોલીસ સુરક્ષામાં  વધારો કરવામાં આવ્યો છે ખઆસ કરીને દેશની રાજધાની  સરકારના આ નિર્ણય બાદ હાઈ એલર્ટ  મોડ પર જોવા મળી  છે. […]

દિલ્હીમાં આતંકીઓ કરી શકે છે મોટો હુમલો,હાઈ એલર્ટ જારી

દિલ્હીમાં આતંકીઓ કરી શકે છે મોટો હુમલો UP પોલીસને મળ્યા ઈનપુટ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ઉત્તર પ્રદેશ પોલીસને રાજધાનીમાં સંભવિત આતંકવાદી હુમલા અંગેના ઇનપુટ્સ મળ્યા બાદ નવી દિલ્હીમાં ઉચ્ચ સુરક્ષા ચેતવણી જારી કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલના અધિકારીના જણાવ્યા અનુસાર, કથિત રીતે એક અજાણ્યો ઈમેલ મળ્યો […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ :દિલ્હી પોલીસે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ શીખવ્યું, શ્રદ્ધાનંદ રોડ પર બનાવાય પિંક પોલીસ ચોકી

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દિલ્હી પોલીસે યુવતીઓને સ્વરક્ષણ શીખવ્યું શ્રદ્ધાનંદ રોડ પર બનાવાય પિંક પોલીસ ચોકી દિલ્હી:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હી પોલીસ દ્વારા તાલકટોરા સ્ટેડિયમમાં શાળાની વિદ્યાર્થીનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં દિલ્હીની લગભગ 40 શાળાઓની 7500 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી તેઓને સ્વરક્ષણની તાલીમ ફરજિયાત […]

દિલ્હીમાંહવે 40થી વધુ વયના પોલીસ કર્મીઓના સ્વાસ્થયની તપાસ ફરજિયાત

દિલ્હીમાં 40થી વધુ ઉમંરના પોલીસ કર્મીઓની સ્વાસ્થય તપાસ થશે હવે આ ઉમંરના પોલીસ કર્મીઓ માટે ફરજિયાત તપાસ દિલ્હી- દેશના લોકોની સેવામાં સત જોતરાયેલા પોલીસ સ્ટાફ પોતાની ફિટનેસને જાળવવા માટે ઘણી મહેનત કરતા હોય છે, અને તે જરુરી છે, પોલીસ કર્મીઓનું જીવન ભાગદોળ વાળુંહોવાથી તેમનું પોતાની નોકરીમાં ફિટ રહેવું ખૂબ જરુરી બને છે,ત્યારે હવે દેશની રાજધાની […]

દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ પર ગૃહમંત્રી શાહે પોલીસકર્મીઓની કરી સરહાના, કહ્યું ‘અનેક પડકારોનો તેમણે સામનો કર્યો’

દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ  ગૃહમંત્રી શાહે પોલીસકર્મીઓની કરી  સરહાના, દિલ્હી પોલીસને આગામી 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવા જણાવ્યું દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  આજરોજ બુધવારે દિલ્હી પોલીસના 75માં સ્થાપના દિવસના પ્રસંગ પર, ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોની તપાસ કરવા બદલ દિલ્હી પોલીસની સરહાના કરી હતી.કહ્યું હતું કે હવે પોલીસે એક આગામી પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code