1. Home
  2. Tag "delhi police"

દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ પર ગૃહમંત્રી શાહે પોલીસકર્મીઓની કરી સરહાના, કહ્યું ‘અનેક પડકારોનો તેમણે સામનો કર્યો’

દિલ્હી પોલીસના 75મા સ્થાપના દિવસ  ગૃહમંત્રી શાહે પોલીસકર્મીઓની કરી  સરહાના, દિલ્હી પોલીસને આગામી 25 વર્ષનો રોડમેપ તૈયાર કરવા જણાવ્યું દિલ્હીઃ- કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે  આજરોજ બુધવારે દિલ્હી પોલીસના 75માં સ્થાપના દિવસના પ્રસંગ પર, ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં થયેલા રમખાણોની તપાસ કરવા બદલ દિલ્હી પોલીસની સરહાના કરી હતી.કહ્યું હતું કે હવે પોલીસે એક આગામી પાંચ […]

દિલ્હી પોલીસના એક હજાર કર્મચારી થયા સંક્રમિત, પોલીસ કર્મચારીને યોગ્ય નિર્દેશ અપાયા

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હામાં કોરોનાનું સંક્રમણ ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. સંસદથી લઈને હોસ્પિટલ બાદ હવે પોલીસ કર્મચારીઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યાં છે. જેથી પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. બીજી તરફ પોલીસ કર્મચારીઓમાં કોરોનાનું સંક્રમણ ફેલતું અટકાવવા માટે કવાયત શરૂ કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર દિલ્હી પોલીસના જનસંપર્ક […]

દિલ્હી પોલીસ પર હવે કોરોનાનો કહેર- પીઆરઓ અને એસીપી સહીત 300 પોલીસ કર્મી કોરોનાગ્રસ્ત

દિલહીમાં કોરોનાની ઝપેટમાં પોલીસ કર્મીઓ 300થી વધુ કર્મીઓ કોરોના સંક્રમિત   સમગ્ર દેશમાં જ્યા કોરોનાનો રાફળો ફાટ્યો ઠછે,દૈનિક કેસોમાં સતત  વધારો થઈ રહ્યો છે.ત્યારે દિલ્હીમાં પણ કોરોનાના કેસો ઝડપથી વધી રહ્યા છે.રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોના એ પોલીસ વિભાગ પર પણ તબાહી મચાવી છે વિતેલા દિવસને . રવિવારે સાંજે આવેલા રિપોર્ટ પ્રનમાણે રાજઘાની દિલ્હી પોલીસના લગભગ 300 […]

બુલ્લી એપ કેસમાં માસ્ટરમાઈન્ટ નીરજ પોલીસને ગેર માર્ગે દોરવા ટેકનોલોજીનો ઉપયોગ કરતો હતો

દિલ્હીઃ મુસ્લિમ મહિલાઓને લઈને વિવાદમાં આવેલી બુલ્લી બાઈ એપ પ્રકરણને લઈને પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. બુલ્લી બાઈ એપના માસ્ટર માઈન્ડ નીરજ બિશ્નોઈએ પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ એપના ઉપયોગ દરમિયાન તે આવી ટેકનિકનો સહારો લેતો હતો, જેથી ઈન્ટરનેટ પર કોઈ તેને ટ્રેસ ન કરી શકે. તેણે પ્રોટોન વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો ઉપયોગ […]

રાજધાનીમાં 15 ઓગસ્ટ પહેલા જ કડક સુરક્ષા – પ્રદર્શનકારો સામે દિલ્હી પોલીસ કન્ટેનર્સને બનાવશે પોતાની ઢાલ

દિલ્હી પોસીલ ખેડૂત પ્રદર્શનને લઈને  તૈયારીમાં લાલ કિલ્લા પરની સુરક્ષા વધારાઈ કન્ટેનર્સની બદદથી આંદોલનકારોને અટકાવાશે દિલ્હીઃ દેશભરમાં યેક બાજુ કોરોના મહામારીનો કહેર જોવા મળી રહ્યો છે તો બીજી તરફ 15 ઓગસ્ટ નજીક આવી રહી છે, ત્યારે ખેડૂત આંદોલન પણ ઉગ્ર બનતું જોવા મળી રહ્યું છે, જેને લઈને દિલ્હી લાલ કિલ્લાની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે,સ્વતંત્રતા […]

સંસદ બહાર આંદોલન માટે ખેડૂતોને શરતી મંજૂરી મળી, 9 ઑગસ્ટ સુધી કરશે વિરોધ પ્રદર્શન

સંસદ બહાર ખેડૂતો 9 ઓગસ્ટ સુધી કરશે વિરોધ પ્રદર્શન સંસદ બહાર વિરોધ પ્રદર્શન માટે ખેડૂતોને મળી શરતી મંજૂરી આ આંદોલનમાં 200 ખેડૂતો જોડાશે નવી દિલ્હી: સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ ખેડૂતોની લડાઇ હજુ ચાલુ જ છે અને તેઓ હજુ પણ આંદોલન ચાલુ રાખવાના મૂડમાં જ છે. ખેડૂતો આજથી ફરીથી દિલ્હીમાં સંસદની બહાર જંતર મંતર પર […]

બાબા રામદેવ વિરુદ્વ હવે IMAએ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી

બાબા રામદેવની મુશ્કેલીઓ વધી હવે IMAએ દિલ્હી પોલીસમાં બાબા રામદેવ વિરુદ્વ નોંધાવી ફરિયાદ બાબા રામદેવ લોકોના મનમાં વેક્સિનને લઇને ખોટા ભ્રમ પેદા કરી રહ્યા છે: IMA નવી દિલ્હી: એલોપેથી અને ડોક્ટર્સ પર આપેલા વિવાદિત નિવેદન બાદ બાબા રામદેવની મુશ્કેલીઓ સતત વધી રહી છે. IMA ઉત્તરાખંડે બાબા રામદેવ વિરુદ્વ માનહાનિની નોટિસ ફટકાર્યા બાદ હવે IMAએ હવે […]

લાલ કિલ્લા પર થયેલ હિંસક પ્રદર્શન એ સુનિયોજીત કાવતરું હતું, ચાર્જશીટમાં થયો ખુલાસો

લાલ કિલ્લા પર થયેલા હિંસક પ્રદર્શનને લઇને દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી ચાર્જશીટ અનુસાર લાલ કિલ્લા પર થયેલી હિંસા એ પૂર્વનિયોજીત ષડયંત્ર હતું આ માટે નવેમ્બર મહિનાથી જ તૈયારીઓ કરવામાં આવી હતી નવી દિલ્હી: છેલ્લા 6 મહિનાથી સરકારના નવા કૃષિ કાયદાઓ વિરુદ્વ આંદોલન થઇ રહ્યું હતું અને અચાનક 26 જાન્યુઆરીના રોજ આંદોલન ઉગ્ર બન્યું હતું. […]

દિલ્હી પોલીસના સબ ઈન્સપેક્ટરે બતાવી માનવતા, પ્લાઝમા ડોનેટ કરી ગર્ભવતી મહિલાને કરી મદદ

દિલ્હી પોલીસના એક કર્મીએ બતાવી માનવતા ગર્ભવતી મહિલાની મદદ માટે કર્યુ પ્લાઝમા ડોનેટ પોલીસ અધિકારી જીવન રક્ષક પ્રોજેક્ટ હેઠળ કરે કામ દિલ્હી: કોરોનાના કાળમાં તમામ લોકોએ એવા કિસ્સાઓ જોયા અને સાંભળ્યા હશે જેને જાણ્યા બાદ મનમાં ખુશીનો અને લાગણીનો ભાવ જાગ્યો હોય. આવા કિસ્સાઓમાં એક એવો કિસ્સો વધારે ઉમેરાયો છે જેમાં ગર્ભવતી મહિલાની મદદે પોલીસ […]

ભારતમાંથી પાકિસ્તાનની ISI માટે જાસુસી કરતા શખ્સની ધરપકડ, વિદેશી મોબાઈલ નંબરનો કરતો હતો ઉપયોગ

દિલ્હીઃ ભારતમાં જ રહીને પડોશી દેશ માટે જાસુસી કરતા હરપાલસિંહ નામના એક જાસુસને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો છે. આ શખ્સ છેલ્લા 3 વર્ષથી ભારતીય સેના અને બીએસએફની ગુપ્ત માહિતી એકત્ર કરીને પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈને મોકલતો હતો. સુરક્ષા એજન્સીઓ પોતાની સુધી પહોંચી ન શકે તે માટે હરપાલ સિંહ વિદેશી મોબાઈલ નંબરનો ઉપયોગ કરતો હોવાનું સામે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code