1. Home
  2. Tag "Delhi Rain Alert"

દિલ્હીમાં બે દિવસ પવનના સુસવાટા સાથે ભારે વરસાદ થશે,હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું

 દિલ્હીમાં બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જારી લોકોને ઉકળાટભરી ગરમીમાંથી રાહત મળશે દિલ્હી : રાજધાની દિલ્હીમાં આ વખતે સપ્ટેમ્બર મહિનામાં મેઘરાજા વધારે મહેરબાન થયા હોય તેવું દેખાઈ રહ્યું છે.હવામાન વિભાગે આગામી બે દિવસ સુધી દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગ મુજબ બુધવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી […]

દિલ્હી-એનસીઆરમાં ધોધમાર વરસાદ,IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જારી 

દિલ્હી-એનસીઆરમાં ધોધમાર વરસાદ IMD દ્વારા ઓરેન્જ એલર્ટ જારી કરાયું 20-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દિલ્હી : હવામાન વિભાગ દ્વારા સારા વરસાદની આગાહી કરવામાં આવી હતી.ત્યારે દિલ્હી-એનસીઆરમાં શનિવાર સવારથી ધોધમાર વરસાદ શરૂ છે. હવામાન વિભાગએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે અને સાંજ સુધી ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. તો, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક […]

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ, IMD એ આજે પણ દિવસભર વરસાદ શરૂ રહેવાની આપી ચેતવણી

દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ  IMD એ દિવસભર વરસાદ શરૂ રહેવાની આપી ચેતવણી વરસાદના પગલે ઘણા રસ્તા બંધ, પાણી ભરાવાની સમસ્યા દિલ્હી:હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે દિલ્હી-એનસીઆરમાં ગઈકાલે પણ વરસાદ વરસ્યો હતો. અને આજે વહેલી સવારથી વરસાદ શરૂ છે.ભારતીય હવામાન વિભાગ મુજબ, દિલ્હી,એનસીઆર -ગુરુગ્રામ, માનેસર, ફરીદાબાદ, બલ્લભગઢ, તોશામ, ભિવાની, ઝજ્જર, નારનોલ, મહેન્દ્રગઢ, […]

દિલ્હી-એનસીઆરમાં વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ,લોકોને ગરમીમાંથી મળી રાહત

દિલ્હી-એનસીઆરમાં ધોધમાર વરસાદ લોકોને અસહ્ય ગરમીમાંથી મળી રાહત હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું દિલ્હી-એનસીઆરમાં ગત રાતથી જોરદાર વરસાદ શરૂ છે. વરસાદને કારણે હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે અને તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. તાપમાન 27 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. શુક્રવારે મોડી રાત્રે દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો.જેનાથી લોકોને મોટી રાહત મળી છે. રાતથી પડી […]

દિલ્હી સહિત આ રાજ્યોમાં ચોમાસું ફરી આપશે દસ્તક, IMD એ એલર્ટ જારી કર્યું

ચોમાસું ફરી સક્રિય થશે દિલ્હી સહીત અનેક રાજ્યોમાં પડશે વરસાદ IMD એ એલર્ટ જારી કર્યું દિલ્હી :ભારતીય હવામાન વિભાગએ ઉત્તર-પશ્ચિમ ભારતમાં ચોમાસાની શરૂઆત સાથે શુક્રવારે રાજધાનીમાં મધ્યમ વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. એવી શક્યતા છે કે વરસાદને કારણે મહત્તમ તાપમાન ત્રણ-ચાર દિવસમાં 32 ડિગ્રી સેલ્સિયસ નીચે આવી જશે. દિલ્હીમાં આ મહીને સામાન્ય 157.1 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code