1. Home
  2. Tag "Delhi Traffic Police"

દિલ્હીમાં અનેક પ્રતિબંધો છતા પ્રદુષણ યથાવત, AQI 380થી વધારે

નવી દિલ્હી: એજન્સી દેશની રાજધાની દિલ્હી અને ઉત્તર ભારતમાં પ્રદૂષણની સ્થિતિ બેકાબૂ બની છે. સરકાર દ્વારા લાદવામાં આવેલા તમામ નિયંત્રણો છતાં શુક્રવારે દિલ્હીનો ઓવરઓલ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 387 નોંધાયો હતો, જે ગુરુવારે 373 હતો. સતત બગડતી હવાની ગુણવત્તાને પગલે દિલ્હીમાં વાહનોની એન્ટ્રી પર કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે, તેમ છતાં વાતાવરણમાં કોઈ ખાસ સુધારો […]

દિલ્હી ટ્રાફિક પોલીસે એડવાઈઝરી કરી જારી,2 દિવસ સુધી આ માર્ગોથી દૂર રહેવાની આપી સલાહ

દિલ્હી:લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના વિજય ચોક ખાતે બે દિવસીય મેગા ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. 30 થી 31 ઓક્ટોબર સુધી ચાલનારી આ મેગા ઈવેન્ટ દરમિયાન ‘અમૃત કલશ યાત્રા’ કાઢવામાં આવશે. આ કાર્યક્રમમાં અનેક પ્રતિષ્ઠિત મહેમાનો પણ ઉપસ્થિત રહેશે. તેને ધ્યાનમાં રાખીને કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. દિલ્હી ટ્રાફિક […]

G20ની તૈયારીઓ પૂરજોશમાં,દિલ્હી ટ્રાફિક પોલીસે જારી કરી એડવાઈઝરી

દિલ્હી: G20 સમિટને ધ્યાનમાં રાખીને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સુરક્ષા વ્યવસ્થા ચકાસવા માટે શનિવાર અને રવિવારે ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવશે. જેના કારણે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી વાહનવ્યવહાર પ્રભાવિત થવાની સંભાવના છે. અહેવાલો અનુસાર કાફલાને દિલ્હી સ્થિત અલગ-અલગ હોટેલોથી કાફલાને રાજઘાટ, આઈટીપીઓ, રાજઘાટથી આઈટીપીઓ અને આઈટીપીઓથી હોટેલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code