દિલ્હીમાં વેક્સિન લેનારા આરોગ્ય કર્મચારીઓમાં દરેક ચોથો વ્યક્તિ ફરી ડેલ્ટા વેરિએન્ટની ઝપેટમાં
દિલ્હીમાં સ્વાસ્થ્ય કર્મીઓ ફરી કોરોનાની ઝપેટમાં વેક્સિન લેનારાઓમાં દર ચોથો વ્યક્તિ સંમક્રમિત દિલ્હીઃ- દેશભરમાં કોરોના મહામારીનો હજી અંત આવ્યો નથી,જેમાં ખાસ કરીને ડેલ્ટા વેરિએન્ટને કારણે, દિલ્હીમાં દરેક ચોથો રસી લેનાર સ્વાસ્થ્ય કર્મી ફરીથી સંક્રમણની ઝપેટમાં આવ્યો છે. જો કે, સારી વાત એ છે કે,આ દર્દીઓમાંથી કોઈને પણ રસી લીધી હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા […]


