1. Home
  2. Tag "delhi"

દિલ્હીવાસીઓને હવે શુદ્ધ હવા મળશેઃ દેશનો પ્રથમ સ્મોગ ટાવર બનશે

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં લોકો પ્રદુષણનો સામનો કરી રહ્યાં છે. દિલ્હી સરકાર પણ પ્રદુષણમાં ઘટાડો થાય તે માટે પ્રવાસ કરી રહી છે. હવે દિલ્હીવાસીઓને આગામી દિવસોમાં શુદ્ધ હવા મળી રહેશે. દેશનું પ્રથમ સ્મોગ ટાવરનું હાલ દિલ્હીમાં નિર્માણ થઈ રહ્યું છે. દિલ્હીને પ્રદુષણથી બચાવવા માટે આનંદ વિહાર બસ સ્ટેન્ડ પાસે 24 મીટર ઉંચો એન્ટી સ્મોલ ટાવર […]

આજથી દિલ્હીમાં ખુલશે સાપ્તાહિક બજારો, ઘોરણ 10 થી 12 ના શૈક્ષણિક કાર્યોનો આરંભ

દિલ્હી આજથી અનલોક ઘોરણ 10-12 ના શૈક્ષણિક કાર્યો થશે શરુ   દિલ્હી – સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે શિક્ષણકાર્ય બંધ હતું જેમ જેમ કોરોનાની સ્થિતિ હળવી થઈ ગઈ તે પ્રમાણે ઓફલાઈન શિક્ષણકાર્યનો આરંભ કરવામાં આવી રહ્યો છે ,હવે આ જ શ્રેણીમાં દિલ્હીમાં પણ શિક્ષણ કાર્ય શરુ થવા જઈ રહ્યું છે.કોરોના સંક્રમણના કેસોમાં ઘટાડો થતા દિલ્હી […]

દિલ્હીના IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ખળભળાટ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઇ

દિલ્હીમાં હાઇ એલર્ટ IGI એરપોર્ટને ઉડાવી દેવાની ધમકી અલકાયદાએ પોલીસને મોકલ્યો ઇમેઇલ નવી દિલ્હી: ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશન એરપોર્ટ ખતરામાં છે કારણ કે અલકાયદાએ આ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપી છે. દિલ્હી પોલીસને શનિવારે સાંજે અલકાયદાના નામે ઇમેઇલ મળ્યો હતો. તેમાં આગામી થોડા દિવસોમાં IGI એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકી મળતાની […]

બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકારઃ દિલ્હી હાઈકોર્ટ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની હાઈકોર્ટે કહ્યું હતું કે, દરેક બાળકોને પોતાની માતાની અટકનો ઉપયોગ કરવાનો અધિકાર છે. એક સગીર બાળકીના પિતાએ કરેલી અરજીની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે આ ટકોર કરી હતી. બાળકીના નામની પાછળ માતાને બદલે પોતાની અટક દાખલ કરવા માટે અધિકારીઓને નિર્દેશ આપવાની દાદ માંગતી પિતાએ અરજી કરી હતી. હાઈકોર્ટે કોઈ નિર્દેશ આપવાનો ઈન્કાર કરીને […]

દિલ્હીમાં 100થી વધારે નાઈજીરિયનોના ગેરકાયદે ધામાઃ સાયબર ઠગાઈના ગુનાને આપે છે અંજામ

કાનપુરઃ દેશની રાજધાની દિલ્હીમાં 100થી વધારે નાઈજીરિયન નાગરિકો ગેરકાયદે રીતે વસવાટ કરી રહ્યાં છે. કેટલાક લોકો મેડિકલ વિઝા ઉપર તો કોઈ ટુરિસ્ટ વિઝા ઉપર ભારત આવ્યાં હતા અને વિઝાનો સમય પૂર્ણ થઈ ગયો હોવા છતા ભારતમાં ગેરકાયદે વસવાટ કરી રહ્યાં છે. એટલું જ નહીં એક સોસાયટી પણ ઉભી કરી છે. જેમાં નાના-નાના ગ્રુપ બનાવ્યાં છે. […]

ભારતીય પેરાલિમ્પિક દળ માટે થીમ સોંગ “કર દે કમાલ તું” નો શુભારંભ

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ભારતીય પેરાલિમ્પિક દળ માટે થીમ સોંગ “કર દે કમાલ તું” નો યુવા બાબતો અને રમતગમત માટેના કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે શુભારંભ કર્યો હતો. આ ગીત “કર દે કમાલ તું” લખનૌના દિવ્યાંગ ક્રિકેટ ખેલાડી સંજીવ સિંહ દ્વારા રચવામાં અને ગાવામાં આવ્યું છે. અભિવ્યાપકત્વની નિશાની તરીકે ભારતની પેરાલિમ્પિક સમિતિનો વિચાર એવો હતો કે […]

15 ઓગસ્ટને લઈને રાજધાની સતર્કઃ આ સપ્તાહમાં એન્ટિ ડ્રોન સિસ્ટમથી લાલકિલ્લો સજ્જ કરાશે

15 ઓગસ્ટને લઈને રાઝધાની સતર્કટ સુરક્ષાને લઈને યોજાઈ મહત્વની બેઠક દિલ્હી પોલીશ કમિશ્નરે બેઠક યોજી દિલ્હીઃ- સમગ્ર દેસભરમાં 15 ઓગસ્ટને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે સુરક્ષાને લઈને કડક બંદોબસ્ત રાજધાની ખાતે ગોઠવવાની કવાયત હાથ ધરાઈ રહી છે,દિલ્હીના નવ નિર્મિત પોલીસ કમિશનર અસ્થાનાએ શનિવારના રોજ 15 ઓગસ્ટની સુરક્ષા સહિત કેટલાક અન્ય મહત્વના મુદ્દાઓ અંગે  […]

આજથી દરેક લોકો માટે ખુલી રહ્યું છે રાષ્ટ્રપતિ ભવન અને મ્યૂઝિયમ કોમ્પલેક્ષઃ જો તમે પણ મુલાકાત લેવા ઈચ્છતા હોવ તો આ રીતે કરો સ્લોટ બુક

રાષ્ટ્રપતિ ભવન અને મ્યૂઝિયમ આજથી ખુલ્લુ મુકાશે સામાન્ય લોકો પર કરી શકશે વિઝિટ આ માટે કરાવું પડશે એડવાન્સ બુકિંગ   દિલ્હીઃ સમગ્ર દેશભરમાં કોરોના મહામારીને કારણે અનેક જાહેર સ્થળોથી લઈને જોવા લાયક સ્થળો બંધ કરવામાં આવ્યા હતા ત્યારે હવે આજથી એટલે કે 1 ઓગસ્ટથી રાષ્ટ્રપતિ ભવન અને મ્યુઝિયમ સંકુલ દરેક સામાન્ય જનતા માટે ખોલવામાં આવી […]

ભાવનગરથી દિલ્હી અને મુંબઈ વચ્ચે રોજ વિમાની સેવા 20મી ઓગસ્ટથી શરૂ થશે

ભાવનગર: કેન્દ્રીય નાગરિક અને ઉડ્ડીયન મંત્રી બનેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ ભાવનગરને વધુ વિમાન સેવાની ભેટ આપી છે, ગુજરાત સહિત દેશના તમામ રાજ્યોના ખૂણે ખૂણે હવાઇ સેવાઓ જોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. હવે ગુજરાતના ભાવનગરથી દિલ્હી દિલ્હી અને મુંબઇ માટે ઉડાન શરૂ કરવામાં આવશે. ગુજરાતના ભાવનગરથી દિલ્હી અને મુંબઇ માટે 20 ઓગસ્ટથી પહેલીવાર દરરોજ ઉડાનોનું સંચાલન […]

ગુજરાતઃ 175 કરોડના હેરોઈનના કેસમાં ATSએ મુખ્ય આરોપીની દિલ્હીથી કરી ધરપકડ

દુબઈથી ફ્લાઈટમાં આવ્યો હતો દિલ્હી દિલ્હી એરપોર્ટ ઉપર તેને દબોચી લેવાયો તપાસમાં ચોંકાવનારા ખુલાસાની શકયતા અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશના નશીલા દ્રવ્યોની હેરાફેરી અને તેનો વ્યવસાય કરતા અસામાજીક તત્વોને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓએ અભિયાન હાથ ધર્યું છે. દરમિયાન કચ્છના દરિયામાંથી ઝડપાયેલા 175 કરોડના હેરોઈન કેસમાં ફરાર આરોપીને ગુજરાત એટીએસે દબોચી લીધો હતો. દુબઈથી ફ્લાઈટમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code