1. Home
  2. Tag "delhi"

રાજધાની દિલ્હીમાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જારીઃ વર્ષ 2003 પછી જુલાઈ મહિનાનો સૌથી વધુ વરસાદ નોંધાયો

દિલ્હીમાં ભઆરે વરસદાને પગલે ઓરેન્જ એલર્ટ નીંચાણવાળઆ વિસ્તારોને તર્ક રહેવાની સૂચના અપાઈ   દિલ્હીઃ સમગ્ર દેશભરના પહાડી રાજ્યોથી લઈને મેદાની વિસ્તારોમાં વરસાદે કહેર ફેલાવ્યો છે, ખાસ કરીને હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુકાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસથી વરસી રહેલા વરસાદને પગલે જનજીવન ખોરવાયું છે,તો બીજી તરફ તેની અસર દેશની રાજધાની દિલ્હીમાં પણ જોઈ શકાય છે. દેશના હવામાન […]

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી, મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ

દિલ્હી અને યુપીમાં આજે વરસાદની આગાહી મધ્ય પ્રદેશના 24 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના દિલ્હી:દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ સતત શરૂ છે. આ દિવસોમાં મહારાષ્ટ્રની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. વરસાદ અને પૂરને કારણે સામાન્ય જનજીવન પરેશાન થઈ ગયું છે. આ સાથે જ આજથી દેશના અન્ય ભાગોમાં વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. […]

સરકારે દિલ્હીવાસીઓને આપી મોટી રાહત, 26 જુલાઈથી 100 ટકા ક્ષમતાવાળી મેટ્રો અને બસ દોડશે

સરકારે દિલ્હીવાસીઓને આપી મોટી રાહત 100 ટકા ક્ષમતાવાળી મેટ્રો અને બસ દોડશે લગ્ન સમારોહમાં 100 લોકો ભાગ લઈ શકશે દિલ્હી:હાલ કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજધાની દિલ્હીમાં કોરોના કેસની ઘટતી સંખ્યાને જોતાં લોકડાઉન થી લોકોને મોટી રાહત મળી છે. 26 જુલાઈથી રાજ્યમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. નવી ગાઈડલાઈન હેઠળ હવે મેટ્રો અને […]

ગુજરાતમાં અપનાવાશે દિલ્હી મોડલઃ 20,000 સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓને સ્માર્ટ મોડેલ સ્કુલ બનાવાશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને  સવા વર્ષ જેટલો સમય બાકી છે. ત્યારે દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે સ્માર્ટ સ્કુલો બનાવી છે, તે રીતે ગુજરાતની ભાજપ સરકાર પણ મિશન સ્કૂલ ઓફ એક્સેલેન્સને વધુ તેજીથી આગળ વધારી રહી છે, જેના ભાગરૂપે આ મિશન હેઠળ 20 હજાર જેટલી શાળાઓ આવરી લેવાનો નિર્ણય કરી 15,000 સરકારી પ્રાથમિક શાળા અને […]

યોગી સરકાર એક્શનમાં: દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ તોડી 150 કરોડની ગેરકાયદે જમીન ખાલી કરાવી

યોગી સરકારનું ગેરકાયદે કબ્જા કરેલી સરકારી જમીનને સાફ કરવાનું અભિયાન યોગી સરકારે દિલ્હીમાં રોહિંગ્યાઓના કેમ્પ પર બુલડોઝર ચલાવ્યું બુલડોઝર ચલાવીને રૂ.150 કરોડની જમીન ખાલી કરાવી છે નવી દિલ્હી: હાલમાં ઉત્તરપ્રદેશની યોગી સરકાર પ્રદેશમાં જ નહીં ક્યાંય પણ સરકારી જમીન પર ગેરકાયદે કબ્જા વિરુદ્વ અભિયાન ચલાવી રહી છે. હવે સરકારે પાડોશી રાજ્ય દિલ્હીમાં રોહિંગ્યાઓનો કેમ્પ પર […]

દિલ્હીની કોર્ટમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યોઃ યુવાને ‘તારીખ પે તારીખ’નો ડાયલોગ બોલી મચાવ્યો હંગામો

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની એક કોર્ટમાં તાજેતરમાં જ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હોવાની ઘટના સામે આવી છે. લાંબા સમયથી કેસ ચાલકો હોવાથી કંટાળેલા યુવાને કોર્ટ રૂમમાં ગુસ્સામાં ફિલ્મ અભિનેતા સન્ની દેઓલનો ડાયલોગ તારીખ પે તારીખ બોલીને હંગામો મચાવ્યો હતો. જેથી કોર્ટ રૂમમાં હાજર લોકો પણ સ્તબ્ધ થઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર રાખેસ નામની વ્યક્તિનો એક […]

દિલ્હીમાં સ્વતંત્રતા દિવસને લઇને લાલકિલ્લા પર ડ્રોન હુમલાની આશંકા વચ્ચે આજથી લાલકિલ્લો બંધ કરાયો

દિલ્હીમાં  સુરક્ષાને લઈને હાઈએલર્ટ 15 ઓગસ્ટના પર્વને લઈને હિમલાની આશંકાઓ આજથી લાલકિલ્લો 15 તારીખ સુધી બંધ કરવામાં આવ્યો દિલ્હીઃ-દેશની રાજધાની દિલ્હીમાં 15 ઓગસ્ટ 15  પહેલા અને ચોમાસું સત્ર વચ્ચે ડ્રોન હુમલો કરવાનું કાવતરું રચવામાં આવ્યું હોવાની શંકાઓ સેવાઈ રહી છે.જેને લઈને હવે સુરક્ષા એજન્સીઓએ આ અંગે એલર્ટ જારી કર્યું છે. ગુપ્તચર એજન્સીઓએ આપેલી ચેતવણી પ્રમાણે […]

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાની ચેતવણી !,લાલ કિલ્લા પર 4 એન્ટી ડ્રોન સિસ્ટમ્સ લગાવવામાં આવી

15 ઓગસ્ટ પહેલા દિલ્હીમાં આતંકી હુમલાની ચેતવણી સુરક્ષા એજન્સીઓના એલર્ટ બાદ પોલીસ સંપૂર્ણ એલર્ટ મોડમાં લાલ કિલ્લા પર 4 એન્ટી ડ્રોન સિસ્ટમ્સ લગાવવામાં આવી દિલ્હીમાં આતંકી હુમલા માટે મોટી ચેતવણી જારી કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાની આતંકવાદી સંગઠન દિલ્હીને હચમચાવી નાખવાનું કાવતરું ઘડી રહ્યું છે. આ અંગે રાજધાનીમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. […]

કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા યુપી અને ઉત્તરાખંડ બાદ હવે દિલ્હીમાં પણ કાવડ યાત્રા પર લગાવાયો પ્રતિબંધ

કોરોનાને લઈને દિલ્હીમાં પણ કાવડ યાત્રા પર પ્રતિબંધ આ પહેલા યુપી અને ઉત્તરાખંડે કાવડ યાત્રા રદ કરી  દિલ્હીઃ- સમગ્ર દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરનો ભય જોવા મળી રહ્યો છે, કેટલીક સ્થળે કોરોનાના નિયમોનું પાલન ન થતા ત્રીજી લહેર ત્રણ અઠવાડિયામાં આવવાની ચેતવણી પર ઉચ્ચારવામાં આવી છે ત્યારે કોરોનાની સ્થિતિને ધ્યાનમાં લેતા ઉત્તરપ્રદેશની સરકાર તથા ઉત્તરાખંડ સરકારે […]

દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, ગરમીથી લોકોને મળી રાહત

દિલ્હીમાં ધોધમાર વરસાદ વરસ્યો   ગરમીથી લોકોને મળી રાહત વરસાદના પગલે વાતાવરણમાં પ્રસરી ઠંડક દિલ્હી : ઘણા દિવસોથી ભારે ગરમીનો સામનો કરી રહેલા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને તેની સાથે જોડાયેલા વિસ્તારોને સોમવારે રાહત મળી છે. દિલ્હી-એનસીઆરના ઘણા વિસ્તારોમાં સવારે ભારે વરસાદ પડ્યો છે. હવામાન વિભાગએ પણ ચેતવણી આપી હતી અને ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code