1. Home
  2. Tag "delhi"

રાજઘાની દિલ્હીના લોકોનું ખરાબ હવામા શ્વાસ લેવું બન્યું મુશ્કેલ , એર ક્વોલિટી ઈન્ડેક્ષ ખરાબ શ્રેણીમાં નોંઘાયો

દિલ્હીઃ રાજઘાની દિલ્હીમાં શિયાળાની શરુઆત થતાની સાથે જ અહીંની હવા ખરાબ થવા લાગે છે હવામાં પ્રુષણનું સ્તર એટલા પ્રમાણમાં વઘવા લાગે છએ કે લોકોએ માસ્ક પહેરવાની કે મોઢા પર બાંઘવાની ફરજ પડે છે નહી તો લોકોનું શ્વાસ લેવું મુશ્કેલવ બને છે આજુબાજુના રાજ્યોમાં પરાળી બાળવાના કારણે તો ક્યાક ટ્રાફિકનો ઘૂમાડો તો વળી ક્યાંક ઉદ્યોગોના ઘુમાડાના […]

દિલ્હીના આપના મંત્રી રાજકુમાર આનંદના ઘર સહીત 10 ઠેકાણાઓ પર ઈડીએ પાડ્યા દરોડા

દિલ્હીઃ છેલ્લા કેટલાક સમયથી એજન્સીઓ દ્રાર સતત કાર્યવાહી કરવામાં આવી રહી છએ ખાસ કરીને આમ આદમી પાર્ટીના નેતાઓ ઘણા સમયથી ઈડીના રડાર પર છે અનેક કૌંભાડ મામલે ઈડી આપના નેતાઓ પર સખ્ત નજર રાખઈ રહી છે ત્યારે આજે ઈડીના સકંજામાં વઘુ એક આપના નેતા આવ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણેએન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કાર્યવાહી જોવા મળી હતી. EDએ […]

દિલ્હીમાં સફાઈ કર્મીઓને લઈને સીએમ કેજરિવાલની જાહેરાત,દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના 5 હજાર સફાઈ કર્મીઓને કાયમી કરાશે

દિલ્હી- દિલ્હી મ્યુનશિપલ કોર્પોરેશનના સફાઈ કામદારોને લઈને દિલ્હીના મુખેયમંત્રી અરવિંદ કેજરિવાલે મહત્વની જાહેરાત કરી છે પ્રાપ્ત માહિતી પ્રમાણેદિલ્હી સરકાર MCDના 5000 સ્વચ્છતા કર્મચારીઓને કાયમી કરવા જઈ રહી છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના લગભગ 5000 સફાઈ કામદારોની પુષ્ટિ કરવામાં આવશે. સીએમ કેજરીવાલે કહ્યું કે જાન્યુઆરીમાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ત્યારથી અત્યાર સુધીમાં સરકારે 6494 […]

દિલ્હીમાં ઘાર્મિક સ્થળો પાસે નહી થાય માસનું વેચાણ – MCD એ 54 ઠરાવ પસાર કર્યા

દિલ્હીઃ દિલ્હી મ્યુનસિપલ કોર્પોરેશન દ્રારા 54 ઠરાવ પસાર કરવામાં આવ્યા છે ત્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન હાઉસ મંગળવારે માત્ર પાંચ મિનિટ ચાલ્યું હતું. હોબાળાના કારણે મહત્વની 58 પૈકી 54 દરખાસ્તો ચર્ચા વિના જ પસાર કરવામાં આવી હતી. દરમિયાન મેયર ડો.શૈલી ઓબેરોય ગૃહમાં પ્રવેશતાની સાથે જ કોંગ્રેસના કાઉન્સિલરોએ ડેન્ગ્યુનો રિપોર્ટ સાર્વજનિક ન કરવા મુદ્દે પ્રશ્નો ઉઠાવ્યા હતા. […]

દિલ્હીમાં એર પોલ્યુશને વધારી ટેન્શન,AQI અત્યંત ખરાબ શ્રેણીમાં

દિલ્હી: ઠંડીની શરૂઆત થતાની સાથે જ દેશની રાજધાની દિલ્હીનું વાતાવરણ ફરી એકવાર લોકો માટે સમસ્યારૂપ બની રહ્યું છે. ઓક્ટોબરથી દિલ્હીની હવા ખરાબ હાલતમાં છે. SAFAR એ બુધવારે દિલ્હીમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 336 નો રેકોર્ડ કર્યો છે. એટલે કે દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે. આ પહેલા સોમવારે દિલ્હીના ઘણા વિસ્તારોમાં AQI 400ને પાર […]

સરદાર પટેલ ન હોત તો ભારતનો આ નકશો પણ અસ્તિત્વમાં ન હોતઃ અમિત શાહ

નવી દિલ્હીઃ દેશના પ્રથમ ગૃહમંત્રી સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ છે. આ અવસર પર કેન્દ્રીય મંત્રી અમિત શાહે દિલ્હીના મેજર ધ્યાનચંદ સ્ટેડિયમમાં યુનિટી રનનું ઉદ્ઘાટન કર્યું હતું. તેમણે શપથ પણ લીધા હતા. લોકોને સંબોધતા અમિત શાહે કહ્યું કે દરેકે સંકલ્પ લેવો પડશે કે ભારત વિશ્વમાં સૌથી આગળ રહે. “જો સરદાર ન હોત તો આજે ન […]

હરિયાણા, પંજાબ, યુપી, રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો

નવી દિલ્હીઃ ડાંગરની લણણીની વર્તમાન સિઝનમાં એટલે કે 15 સપ્ટેમ્બર, 2023થી 29 ઓક્ટોબર, 2023ના 45 દિવસના સમયગાળા દરમિયાન, હરિયાણા, પંજાબ, એનસીઆર – યુપી, એનસીઆર- રાજસ્થાન અને દિલ્હીમાં પરાળ સળગાવવાની કુલ ઘટનાઓ 2022ના સમાન ગાળામાં 13,964થી ઘટીને 2023 માં 6,391 અને 2021માં સમાન સમયગાળામાં 11,461થી ઘટીને 2023માં 6,391 થઈ ગઈ છે.  જેમાં અનુક્રમે 54.2 ટકા અને 44.3 […]

દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદીયાને સુપ્રિમ કોર્ટે આપ્યો ઝટકો, કોર્ટે ફગાવી જામીન અરજી

દિલ્હીઃ રાજઘાની દિલ્હીના આપના પૂર્વ મંત્રી એવા મનીષ સિસોદીયા છેલ્લા ઘણા સમયથી કોર્ટના ચક્કર કાપી રહ્યા છેએક્સાઇઝ પોલિસી કેસ મામલે તેઓ જેલમાં રહીને  સતત કોર્ટના ચક્કર લગાવતા જોવા મળે છએ ત્યારે આજરોજ સુપ્રિમ કોર્ટે પૂર્ન મંત્રીને મોટો ફટકો આપ્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને  સુપ્રીમ કોર્ટે  જામીન આપવાનો ઈન્કાર કરી […]

કેરળમાં બ્લાસ્ટ બાદ દિલ્હી હાઈ એલર્ટ પર,તમામ ચર્ચની સુરક્ષા વધારી દેવામાં આવી

કેરળમાં બ્લાસ્ટ બાદ દિલ્હી પોલીસ હાઈ એલર્ટ પર  રાજધાનીના તમામ ચર્ચોની સુરક્ષા વધારવા સૂચના દિલ્હી: કેરળના કલામાસેરી સ્થિત કન્વેન્શન સેન્ટરમાં થયેલા બ્લાસ્ટ બાદ દિલ્હીમાં પણ ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હી પોલીસને અહીં હાઈ એલર્ટ પર રાખવામાં આવી છે. આ સાથે દિલ્હીના તમામ ચર્ચની સુરક્ષા વધારવાના નિર્દેશ આપવામાં આવ્યા છે. તે જ સમયે, દિલ્હી પોલીસનો […]

દિલ્હીની હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં પહોંચી,અહીં જાણો કેટલો છે AQI

દિલ્હી:રાજધાની દિલ્હી-એનસીઆરમાં શિયાળાનું આગમન શરૂ થઈ ગયું છે અને હવે હવા પણ ઝેરી થઈ ગઈ છે. SAFAR-ઈન્ડિયાના આજના તાજેતરના ડેટા અનુસાર, દિલ્હીમાં આજે હવાની ગુણવત્તા 309 AQI પર પહોંચી ગઈ છે જેને ‘ખૂબ ખરાબ’ શ્રેણીમાં ગણવામાં આવે છે. દિલ્હીને અડીને આવેલા નોઈડાની હાલત પણ ખૂબ જ ખરાબ છે. તાજેતરના ડેટા અનુસાર, નોઈડામાં હવાની ગુણવત્તા પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code