દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંજ કેજરિવાલ તિહાર જશેઃ BJPના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયા
નવી દિલ્હીઃ ભાજપના સાંસદ યોગેન્દ્ર ચંદોલિયાએ કહ્યું કે “પીએમ મોદીની અપીલ સાંભળવા બદલ હું દિલ્હીના લોકોનો આભાર માનું છું… કેજરીવાલ બધા મોડેલોમાં નિષ્ફળ ગયા છે… એ ચોક્કસ છે કે કેજરીવાલ તિહાડ જશે. તેઓ મુખ્યમંત્રી બનવા માંગતા હતા, પરંતુ હવે તેઓ ધારાસભ્ય પણ નહીં બને… પાર્ટી હાઇકમાન્ડ દ્વારા પસંદ કરાયેલ કોઈપણ પાર્ટી કાર્યકર દિલ્હીનો આગામી મુખ્યમંત્રી હશે…” […]