1. Home
  2. Tag "delhi"

દિલ્હીની શાળાઓમાં મોબાઈલ પર કડક પ્રતિબંધ સહીત શાળામાં 75 ટકા હાજરી અનિવાર્ય – શિક્ષણ વિભાગે રજૂ કરી માર્ગદર્શિકા

દિલ્હીઃ- રાજઘાની દિલ્હીમાં શિક્ષણ વિભાદ હવે વિદ્યાર્થીઓને લઈને સતર્ક બન્યું છેદિલ્હી સરકારના શિક્ષણ વિભાગે મોબાઈલ ફોનને લઈને એક મહત્વપૂર્ણ એડવાઈઝરી બહાર પાડી છે. દિલ્હી સરકારે કહ્યું છે કે ક્લાસ રૂમમાં મોબાઈલ ફોન પર સખત પ્રતિબંધ લગાવવો જોઈએ. વાલીઓએ ખાતરી કરવી જોઈએ કે તેમના બાળકો શાળાના પરિસરમાં મોબાઈલ ફોન લઈ જાય નહીં. આ સહીત ક્લાસરુમમાં હાજરીને […]

રાજઘાનીમાં15 મી ઓગસ્ટને લઈને કડક સુરક્ષા બંદોબસ્ત – લાલ કિલ્લાથી લઈને રાજઘાટ સુધી કલમ 144 લાગુ

દિલ્હીઃ- 15 મી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે આવી સ્થિતિમાં કોઈપણ પ્રકારની અપ્રિય ઘટના ન બને તે માટે સુરક્ષા એજન્સીઓ એલ ર્ટ મોડમાં આવી છે,રાજઘાની દિલ્હીમાં રાષ્ટ્રીય કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણીને લઈને અત્યારથી જ સુપક્ષા બંદોબસ્ત કડક રીતે ગોઠવાી ચૂક્યો છએ,દરેક એવી સંવેદનશીલ જગ્યોઓ પર ચાપતી નજર રાખવામાં આવી રહી […]

દિલ્હી: કોરોના પછી ડેન્ગ્યુએ મચાવ્યો હાહાકાર,છેલ્લા પાંચ દિવસમાં 105 નવા કેસ નોંધાયા

દિલ્હી: આજકાલ ડેન્ગ્યુએ દેશભરમાં હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં હજારો લોકો તેનાથી પ્રભાવિત થયા છે. આ ખતરનાક રોગને કારણે ઘણા લોકોના મોત પણ થયા છે. દેશમાં ડેન્ગ્યુને લઈને ભયનું વાતાવરણ છે, જેના કારણે અનેક પ્રકારની અફવાઓ પણ ફેલાઈ રહી છે. દિલ્હીમાં ગયા અઠવાડિયે ડેન્ગ્યુના 105 નવા કેસની પુષ્ટિ થઈ હતી. આ પછી, કુલ કેસ વધીને […]

દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં આગલાગવાની ઘટના, લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

દિલ્હીઃ- આજરોજ સોમવારે દિલ્હીની એઈમ્સ હોસ્પિટલના એન્ડોસ્કોપી રૂમમાં આગ લાગી હતી. તમામને વોર્ડમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની 6 ગાડીઓ પહોંચી ગઈ છે. આ મામલે અધિકારીઓએ જણાવ્યું કે સોમવારે અહીં એઈમ્સના ઈમરજન્સી વોર્ડ પાસે આગ લાગી હતી. આ મામલે અધિકારીઓએ  જણાવ્યું કે આ આગ લાગવાની ઘટના 12 વાગ્યા […]

દિલ્હીના કાલકાજી આવાસની લાભાર્થી મહિલાઓએ પીએમ મોદીને પત્ર લખી માન્યો આભાર,જાણો શું હતું આ પાછળનું કારણ

દિલ્હી:રાજધાની દિલ્હીની ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ લોકોને ‘જહાં ઝુગ્ગી વહાં મકન’ હેઠળ ફ્લેટ આપવામાં આવી રહ્યા છે. દિલ્હીના કાલકાજીમાં આવા 3 હજારથી વધુ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. આ ફ્લેટની ચાવી ગરીબ લાભાર્થીઓને સોંપવામાં આવી રહી છે. કાયમી મકાન મળતા લાભાર્થી મહિલાઓ ખૂબ જ ખુશ છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને તેમનો આભાર વ્યક્ત કર્યો છે. […]

દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટનો ફટકો -દારુકૌંભાડ મામલે ન મળ્યા વચગાળાના જામીન

દિલ્હીઃ- રાજઘાની દિલ્હીના પૂર્વ મંત્રી મનીષ સિસોદિયા છેલ્લા કેટલાક સમયથી દારુ કૌંભાડ મામલે કોર્ટના ચક્કરમાં ફસાયા છે ત્યારે આજરોજ શુક્રવારે ફરી સુપ્રિમકોર્ટ તરફથી તેઓને મોટો ફટકો પડ્યો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનીષ સિસોદિયાને SC હાલમાં વચગાળાના જામીન મળ્યા નથી, આ સહીત સુપ્રિમ કોર્ટ દ્રારા આ મામલો 4 સપ્ટેમ્બર સુધી મુલતવી રાખવામાં […]

હરિયાણાની હિંસાને જોતા રાજધાની દિલ્હીમાં એલર્ટ – મોટી સંખ્યા પોલીસ ફોર્સ તૈનાત કરીને સુરક્ષા વધારાઈ

દિલ્હીઃ- દેશની રાજધાની એલર્ટ બની છે,હરિયાણામાં શરુ થેલી હિંસાની અસર રાજઘાની સુઘી ન પહોંચે તેને લઈને દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે મોટી સંખ્યામાં અનેક સ્થળઓએ પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.હરિયાણાની હિંસાને જોતા   સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હિંસાની શંકા રાજધાની દિલ્હી સુધી પહોંચી  છે. નૂહ-ગુરુગ્રામની સ્થિતિને જોતા દિલ્હી પોલીસે રાજધાનીમાં એલર્ટ વધારી દીધું છે. […]

લોકસભામાં દિલ્હી સેવા બિલ રજૂ,અમિત શાહે કહ્યું- બંધારણે ગૃહને અધિકાર આપ્યો છે

દિલ્હી:લોકસભામાં મંગળવારે વિવાદાસ્પદ ‘નેશનલ કેપિટલ ટેરિટરી ઑફ દિલ્હી ગવર્નમેન્ટ એમેન્ડમેન્ટ બિલ 2023’ રજૂ કરવામાં આવ્યું હતું. આ બિલ દિલ્હીમાં ગ્રુપ-A અધિકારીઓના ટ્રાન્સફર અને પોસ્ટિંગ માટે ઓથોરિટીની રચના માટે લાવવામાં આવેલા વટહુકમને બદલવા માટે લાવવામાં આવ્યું છે. નીચલા ગૃહમાં રાજ્ય મંત્રી નિત્યાનંદ રાયે ગૃહમંત્રી અમિત શાહ વતી બિલ રજૂ કર્યું. અધીર રંજન ચૌધરી, કોંગ્રેસના શશિ થરૂર […]

રાજઘાની દિલ્હીમાં ડેન્ગ્યુનો વર્તાતો કહેર, દર્દીઓની સંખ્યામાં નોંધાયો વધારો

દિલ્હીઃ- દેશભરમાં ભારે વરસાદ થઈ રહ્યો છે જો કે વરસાદ બાદ બીમારીઓ ફેલાવા લાગી છે ત્યારે રાજઘાનીમાં ભારે વરસાદ અને પુરની સ્થિતિ સર્જાયા બાદ હવે ડેન્ગ્યુનો કહેર વર્તાતો જોવા મળી રહ્યો છે.સતત ડેન્ગ્યુના કેસો વધતો જોવા મળી રહ્યા છે. આજરોજ સોમવારે દિલ્હીમ્યુનિસિપલ રિપોર્ટમાં જાણકારી આપી હતી જે પ્રમાણે દિલ્હીમાં યમુનાનું જળસ્તર વધવાને કારણે ડેન્ગ્યુએ હવે […]

હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી હિમાચલ પ્રદેશ અને દિલ્હીમાં ભારે વરસાદની આગાહી કરી

દિલ્હીઃ- દેશભરમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે આવી સ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજધાનીમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છએ તો બીજી તરફ હિમાચલ પ્રદેશમાં પણ અનેક નદીઓનું રોદ્રરુપ જોવા મળ્યું છે.છેલ્લા અનેક દિવસોથી હિમાચલમાં વરસાદના કારણે શાળઆઓ પણ બકુલુ જીલ્લામાં બંઘ રાખવામાં આવી છે આવી સ્થિતિમાં હવામાન વિભાગે આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code