દિલ્હી: કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા,આટલા દર્દીના થયા મોત
દેશમાં કોરોનાના કેસ ફરી નોંધાયા દિલ્હીમાં કોરોનાના 43 નવા કેસ આટલા દર્દીના થયા મોત દિલ્હી : રાજધાની દિલ્હીમાં શુક્રવારે કોરોના વાયરસ સંક્રમણના 43 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણને કારણે વધુ બે દર્દીઓના મોત થયા હતા. આ સમયગાળા દરમિયાન શહેરમાં સંક્રમણ દર 2.07 ટકા હતો. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા આંકડા […]


