1. Home
  2. Tag "delhi"

દિલ્હી: ગરવી ગુજરાત ભવનમાં સોમનાથ મંદિરનાં દર્શન કરાવતી 3D ગુફાનું નિર્માણ

અમદાવાદઃ દિલ્હીને હવે દેશના મુખ્ય જ્યોતિર્લિંગો પૈકી એક એવા ગુજરાતના ‘શાશ્વત તીર્થ’ સોમનાથ મંદિરનાં દર્શન કરવાનો અવસર મળશે. ગુજરાત સરકારે દિલ્હીના ૨૫બી અકબર રોડ સ્થિત ગરવી ગુજરાત ભવનમાં એક 3D ગુફા બનાવી છે. આ ગુફાનું ઉદ્ઘાટન ગઈકાલે ગુજરાત સ્થાપના દિવસના અવસરે પીએમના અગ્ર સચિવ ડૉ. પી.કે. મિશ્રા, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો, ન્યાયમૂર્તિ એમ. આર. શાહ અને […]

દિલ્હીની તિહાડ જેલમાં ગેંગવોરમાં કુખ્યાત ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયાની હત્યા

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીની તિહાર જેલમાંથી ગેંગ વોરની ઘટના બની છે. આ ગેંગવોરમાં ગેંગસ્ટર ટિલ્લુ તાજપુરિયા માર્યો ગયો હતો. દિલ્હીની તિહાડ જેલમાં સર્જાયેલી ગેંગવોરની ઘટનાને પગલે પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. સમગ્ર ઘટનાને પગલે પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હીની તિહાડ જેલમાં અંદર બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. […]

દિલ્હીમાં કોરોનાનો કહેર,24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા,બે દર્દીઓના મોત

દિલ્હીમાં કોરોનાનો કહેર 24 કલાકમાં 259 નવા કેસ નોંધાયા બે દર્દીઓના મોત દિલ્હી :રાજધાની દિલ્હીમાં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના 259 નવા કેસ નોંધાયા હતા અને સંક્રમણ દર 14.3 ટકા હતો. રાજધાનીમાં સંક્રમણને કારણે બે લોકોના મોત થયા છે. આરોગ્ય વિભાગના આંકડામાં આ માહિતી આપવામાં આવી છે. દિલ્હી સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા […]

રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદનું જોર, અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરસાદ

રાજધાની દિલ્હીમાં વરસાદનું જોર અનેક વિસ્તારોમાં ઘોઘમાર વરપસાદ વરસ્યો દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યોમાં હાલ વરસાદનું જોર જડોવા મળી રહ્યું છે,અનેક વિસ્તારોમાં કાળ ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળે છે તો કમોસમી વરસાદે ખેડૂતોના પાકને નુકશાન પહોચાડ્યું છે,જો રાજધાની દિલ્હીની વાત કરવામાં આવે તો આજે સવારથી જ અહી વરસાદનું જોર છે. જો નોઈડાની વાત કરીએ તો આજે […]

દિલ્હીમાં ખરાબથી ગંભીર વાયુ ગુણવત્તા દિવસોની સંખ્યામાં 7 વર્ષમાં 37 ટકાનો ઘટાડો

નવી દિલ્હીઃ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) ના એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ડેટા મુજબ, દિલ્હીમાં વર્ષ 2023 ના પહેલા ચાર મહિના (એટલે કે જાન્યુઆરીથી એપ્રિલ) દરમિયાન અગાઉના 07 વર્ષના અનુરૂપ સમયગાળાની સરખામણીમાં વર્ષ 2016 (કોવિડ-19 લોકડાઉન વર્ષ 2020 દરમિયાન) અત્યંત નીચી માનવશાસ્ત્રીય, ઔદ્યોગિક અને વ્યાપારી પ્રવૃત્તિઓના સમયગાળાને બાદ કરતાં) ‘સારીથી મધ્યમ’ હવાની ગુણવત્તા સાથે મહત્તમ […]

દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળનો 8 મો દિવસ,ઓલિમ્પિક મેડલિસ્ટ યોગેશ્વર દત્તનું નિવેદન આવ્યું સામે  

દિલ્હી : રાજધાની દિલ્હીના જંતર-મંતર ખાતે કુસ્તીબાજોની હડતાળ 8મા દિવસે પણ ચાલુ છે. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને સાક્ષી મલિક જેવા કુસ્તીબાજો હડતાળનું નેતૃત્વ કરી રહ્યા છે. કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો બાદ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે, પરંતુ કુસ્તીબાજો બ્રિજ ભૂષણ સિંહની ધરપકડ પર અડગ […]

ઓપરેશન કાવેરી અંતર્ગત સુડાનથી ભારતીયોની 14મી બેચ દિલ્હી આવી પહોંચી

દિલ્હીઃ- સુડાનમાં ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારતીય લોકોને બહાર કાઢવા માટે ભારત સરકારનું ઓપરેશન કાવેરી યુદ્ધના ધોરણે કામ કરી રહ્યું છે.વિતેલા દિવસને શનિવારે, ભારતીય નાગરિકોની 14મી બેચને લઈને એક નૌકાદળનું જહાજ પોર્ટ સુદાનથી સાઉદી અરેબિયાના શહેર જેદ્દાહ માટે રવાના થયું હતું. ભારતીય નૌકાદળના જહાજ INS તેગે શનિવારે ઓપરેશન કાવેરી હેઠળ મુશ્કેલીગ્રસ્ત સુડાનમાંથી 288 ફસાયેલા ભારતીયોને […]

દિલ્હી-યુપી-બિહાર સહિત આ રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ,જાણો આજે ક્યાં-ક્યાં છે વરસાદની આગાહી  

દિલ્હી : મે મહિનો શરૂ થવાનો છે પરંતુ ઉત્તર ભારત સહિત દેશના ઘણા વિસ્તારોમાં હવામાન ખુશનુમા છે. જો કે એપ્રિલના છેલ્લા દિવસે અને મે મહિનાની શરૂઆતમાં આકરી ગરમી પડે છે, પરંતુ આ વખતે હવામાનનો મિજાજ બદલાયો છે. એપ્રિલના અંતિમ દિવસોમાં વાતાવરણ ખુશનુમા રહે છે અને મે મહિનાના શરૂઆતના દિવસોમાં પણ રાહતની શક્યતા છે. તો ચાલો […]

દિલ્હી, UP સહિત આ રાજ્યોમાં ગરમીથી રાહત,વરસાદને કારણે બદલાશે હવામાન,IMDએ આપ્યું અપડેટ

દિલ્હી : દેશની રાજધાની નવી દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો. ગઈકાલે દિવસે તડકો રહ્યો હતો, પરંતુ સાંજ સુધીમાં દિલ્હીમાં ભારે પવન સાથે ઝરમર વરસાદ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી કેટલાક દિવસો સુધી દેશના મોટાભાગના રાજ્યોમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળશે. આ દરમિયાન તાપમાનમાં પણ ઘટાડો નોંધાશે. હવામાન […]

દિલ્હીમાં ઓટોરિક્ષા અને ટુ-વ્હીલર સહિત 54 લાખ જૂના વાહનોની નોંધણી રદ કરાઈ

નવી દિલ્હીઃ રાષ્ટ્રીય રાજધાનીના પરિવહન વિભાગે શહેરમાં ઓટોરિક્ષા, કેબ અને ટુ-વ્હીલર સહિત 54 લાખથી વધુ જૂના વાહનોનું રજીસ્ટ્રેશન રદ કર્યું હોવાનું જાણવા મળે છે. સૌથી વધારે દક્ષિણ દિલ્હી ભાગ-1માં સૌથી વધારે વાહનો રદ કરવામાં આવ્યાં હતા. સુત્રોના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટના 2018ના ચુકાદા મુજબ દિલ્હીમાં 10 વર્ષથી જૂના ડીઝલ વાહનો અને 15 વર્ષથી જૂના પેટ્રોલ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code