1. Home
  2. Tag "delhi"

કોરોનાના વધતા જતા કેસોને લઈને દિલ્હી એઈમ્સએ ગાઈડલાઈન રજૂ કરી

એઈમ્સે એડવાઈઝરી જારી કરી કોરોનાના વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને લીધા અનેક નિર્ણય દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસો ઝડપી ગતિએ વધતા જઈ રહ્યા છે જેને લઈને અનેક રાજ્યો એલર્ટ બન્યા છે. ત્યારે દિલ્હી સ્થિતિ આઈમ્સે પણ કોરોનાને ધ્યાનમાં રાખીને ગાઈડલાઈન રજૂ કરી છે. કારણ કે કોરોનાના વધતા જતા કેસોને લઈને લોકોની ભીડ ન થાય અને કોરોનાનું […]

દિલ્હીમાં વધતો જતો કોરોનાનો કહેર – હવે કોરોનાનો હકારાત્મકતા દર વધીને 26 ટકા પર પહોંચ્યો

દિલ્હીમાં કોરોનાનો કહેર સકારાત્મકતા દર 26 ટકાએ પહોંચ્યો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે હવે યઅહી કોરોનાનો પોઝિટિવિટી રેટ પણ વધી ગયો છે જેને લઈને સરાકર ચિંતામાં છે.કોરોનાએ ફરી એક વખત લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવ્યું છે. થોડા દિવસ અગાઉ દિલ્હીમાં કોરોના સંક્રમણનો સકારાત્મક દર […]

કોરોનાએ વધારી ચિંતા:મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં 328 કેસ નોંધાયા

કોરોનાએ વધારી ચિંતા મહારાષ્ટ્રમાં પણ ચિંતાજનક સ્થિતિ દિલ્હીમાં સંક્રમણનો દર 26%ને પાર હિમાચલ પ્રદેશમાં એક દિવસમાં 422 નવા કેસ દિલ્હી : દેશમાં કોરોનાના કેસ ફરી ઝડપથી વધવા લાગ્યા છે. ઘણા રાજ્યોમાં નવા દર્દીઓની સંખ્યા પણ ભયાનક છે અને ચેપ દરમાં દેખીતો ઉછાળો પણ ચિંતા પેદા કરી રહ્યો છે. દિલ્હી હોય કે મહારાષ્ટ્ર, દરેક જગ્યાએ કેસોમાં […]

આ ત્રણ રાજ્યોમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર,દિલ્હીમાં સંક્રમણ દર 21 ટકાને પાર

દિલ્હી : સમગ્ર દેશમાં કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. વાયરસના કેસોમાં વધારો ચિંતાનું કારણ બની રહ્યો છે. આજથી હોસ્પિટલોમાં મોકડ્રીલ કરવામાં આવી રહી છે. તેના દ્વારા કોવિડ સામે લડવાની તૈયારીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસોથી કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 35 હજારથી વધુ થઈ ગઈ છે. કોવિડ […]

દિલ્હીમાં કોરોનાથી 4 દર્દીઓના મોત,મહારાષ્ટ્રમાં 700થી વધુ નવા કેસ સામે આવ્યા

દિલ્હી :દેશમાં કોરોનાના કેસોમાં સતત તેજી જોવા મળી રહી છે. રવિવારે જાહેર કરાયેલા આંકડા અનુસાર, ભારતમાં કોવિડ-19ના 5,357 નવા કેસ નોંધાયા છે. નવા કેસ આવ્યા બાદ ભારતમાં સક્રિય કેસની સંખ્યા વધીને 32,814 થઈ ગઈ છે. દિલ્હીની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં રાજધાનીમાં કોરોનાના લગભગ 700 કેસ નોંધાયા છે. આ સાથે, સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા […]

કોરોના બન્યો બેકાબૂ,દિલ્હીમાં પોઝિટિવ રેટ 20%,મહારાષ્ટ્રમાં 926 દર્દીઓ મળી આવ્યા

દિલ્હી : ભારતમાં ફરી એકવાર કોરોનાએ જોર પકડ્યું છે. દિલ્હી અને મુંબઈમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે દેશમાં કોવિડ-19ની સ્થિતિ અંગે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય મંત્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે કોરોના અંગે કોઈપણ પ્રકારની ઢીલાશ ન રાખવાની સૂચના પણ આપી હતી. રાજધાની દિલ્હીમાં છેલ્લા 24 […]

કેન્સરની નકલી દવાના રેકેટનો પર્દાફાશઃ દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદમાં ગોડાઉનમાંથી મળ્યો દવાનો જથ્થો

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં બનેલી કેન્સરની નકલી દવાઓ દેશભરમાં વેચાઈ રહી છે. દિલ્હીની સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટરો અને એન્જિનિયરો કેન્સરના દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા હતા. દિલ્હી પોલીસે પટિયાલા હાઉસ કોર્ટ સમક્ષ ગેંગનો પર્દાફાશ કરતી વખતે વિગતવાર તપાસ રિપોર્ટમાં આ ખુલાસો કર્યો હતો. આ પ્રકરણમાં સપ્લાયરની ધરપકડ બાદ, નકલી દવાઓ ખરીદનારા કેન્સરના 16 દર્દીઓના […]

ACIના લીસ્ટમાં દિલ્હીનું IG એરપોર્ટ વર્ષ 2022 માં દુનિયાનું 9મા નંબરનું સૌથી વ્યસ્ત એરપોર્ટ રહ્યું

ACIનું વિશ્વના સૌથી વ્યસ્ત એરપોર્ટનું લીસ્ટ જારી દિલ્હીનું IG એરપોર્ટ વર્ષ 2022 સૌથી વ્યસ્ત એરોપોર્ટ દિલ્હીનું એરોપોર્ટ 9 મા નંબરનું સોથી વ્યસ્ત એરપોર્ટ દિલ્હીઃ-   એસીઆઈ એટલે કે એરપોર્ટ્સ કાઉન્સિલ ઈન્ટરનેશનલ એ સૌથી વ્યસ્ત એરપોર્ટની યાદી જારી કરી છએ જે પ્રમાણે 2022 માં 59.4 મિલિયન પેસેન્જર ટ્રાફિક સાથે દિલ્હી એરપોર્ટ વિશ્વના નવમા સૌથી વ્યસ્ત એરપોર્ટ તરીકે […]

દિલ્હીના CM કેજરિવાલે પાવર સબસિડી સ્કીમને એક વર્ષ માટે લંબાવી

દિલ્હી સરકારે પાવર સબસિડી યોજના વધારી કેજરિવાલ સરકારે જનતાને આપી રહાત દિલ્હીઃ- દેશની રાજધાની દિલ્હીમાં આમ આદમી પાર્ટી સત્તામાં છે ત્યારે મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલ જનતાને દરેક રિતે રિઝવવા માટે અવનવી સ્કિમ આપતા હોય છે ફ્રી વિજળીથી લઈને મહિલાઓને બસમાં ફ્રિ મુસાફરી અને શાળામાં ફ્રીમાં ભણતર જેવી અનેક યોજના વિકસાવી છએ ત્યારે હવે દિલ્હીની સરાકેર પાવર […]

દિલ્હીઃ ઈ-વાહનોના વેચાણમાં વધારો, એક વર્ષમાં એક લાખથી વધારે ઈ-વાહનોનું વેચાણ

નવી દિલ્હીઃ દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયેલા વધારા વચ્ચે ઇલેક્ટ્રિક વાહનોની માંગ ઝડપથી વધી રહી છે. માર્ચ મહિનામાં, દિલ્હીમાં વેચાયેલા કુલ વાહનોમાંથી લગભગ 15 ટકા એકલા ઇલેક્ટ્રિક વાહનો હતા. ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે જાહેર કરેલા ડેટા અનુસાર, માર્ચ મહિનામાં દિલ્હીમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો કોઈપણ રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ 15 ટકા છે. એક વર્ષમાં દિલ્હીમાં એક લાખથી વધુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code