1. Home
  2. Tag "delhi"

દિલ્હી સહીત ઉત્તરભારતમાં ઠંડીનો કહેર – હવામાન બદલાતા વરસાદ અને કરા પડવાની શક્યતાઓ

દિલ્હીમાં ઠંડીએ માજા મૂકી સમગ્ર ઉત્તરભારત શીત લહેરની ઝપેટમાં  આગામી દિવસોમાં વરસાદની આગાહી દિલ્હીઃ- સમગ્ર ઉત્તરભારતક હાલ ઠંડીની ઝપેટમાં છે,સાથે શીત લહેર વચ્ચે લોલો જીવી રહ્યા છએ આ સહીત હવે વાતાવરણ પણ બદલાયું છે જેને લઈને હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે. દિલ્હી-એનસીઆર થી લઈને યુપી-બિહાર સુધી તીવ્ર ઠંડી છે. ગાઢ ધુમ્મસ અને તીવ્ર […]

દિલ્હીઃ 2 આતંકવાદીઓની તપાસમાં ચોંકાવનારો ખુલાસો, હિન્દુ નેતાઓની હત્યાનું કાવતરુ ઘડાયું હતું

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે જહાંગીરપુરીમાંથી પકડેલા બંને આતંકીઓની કરેલી તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આતંકવાદીઓએ પૂછપરછ દરમિયાન પોલીસને જણાવ્યું છે કે, તેમને હિંદુ નેતાઓની હત્યા કરવાનું કામ આપવામાં આવ્યું હતું. ટાર્ગેટ પૂરો કરવાની પોતાની ક્ષમતા સાબિત કરવા તેમણે એક અજાણ્યા હિંદુ યુવકની હત્યા કરીને લાશના 9 ટુકડા કર્યા હતા અને તેનો વીડિયો બનાવીને […]

આજે રાજધાની દિલ્હીમાં બીજેપીનો ભવ્ય રોડ શો- પીએમ મોદી પણ સામેલ થશે

આજે દિલ્હીમાં બીજેપી યોજશે રોડશો પીએમ મોદી પણ આ શોમાં સામેલ થશે દિલ્હીઃ- આજે સોમવાપરે રાજધાની દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટી દ્રારા ભવ્ય રોડ શો યોજાવા જઈ રહ્યો છે મહત્વની વાત એ છે કે આ રોડશોમાં પીએમ મોદી પણ સામેલ થવાના છે,આ રોડ શો આજે બપોરે 3 વાગ્યાથી સંસદ માર્ગ પર પટેલ ચોકથી જયસિંહ રોડ જંકશન […]

દિલ્હીમાં ફરી ઠંડીનો કહેર – હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું, 4 ડિગ્રી સુધી હજી તાપમાન નીચું જવાની શક્યતા

દિલ્હીમાં ફરી ઠંડીનો કહેર હજી તાપમાન 4થી 5 ડિગ્રી નીચુ જવાની શક્યતાઓ દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે ખાસ કરીને ઉત્તરભારતમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છએ ત્યારે જો રાજધાનીની વાત કરવામાં આવે તો દિલ્હીમાં હજી 3 દિવસ સુધી ઠંડીમાં વધારો થવાની હવામાન વિભાગે ચેતવણી આપી છે.આ સાથે જ હજી 4 ડિગ્રી સુધી પારો […]

દિલ્હીમાં ઠંડીનો કહેર – આગામી 3 દિવસ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું

દિલ્હીમાં ઠંડીનો કહેર હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ આપ્યું દિલ્હીઃ- દેશભરમાં ઠંડીનો કહેર વર્તાઈ રહ્યો છે આવી સ્થિતિમાં રાજધાની દિલ્હીમાં ભઆરે ઠંડી અને શીતલહેર જોવા મળી રહી છે,લોકો ઠંડીમાં કાપી રહ્યા છે ત્યારે આગામી 3 દિવસ સુધી ઠંડીમાં રાહતની કોઈ જ સંભાવના નથી. ઉલ્લેખનીય છે કે પહાડી પ્રદેશોમાં ભારે બરફ વર્ષાની અસર મેદાની વિસ્તારો પર ઠંડીના […]

વડાપ્રધાનએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા

દિલ્હી:વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્તવ્યપથ ખાતે એસ્ટ્રો નાઇટ સ્કાય ટુરિઝમનું આયોજન કરવા માટે નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના પ્રયાસોને બિરદાવ્યા છે. નેશનલ સાયન્સ સેન્ટર દિલ્હીના ટ્વીટનો જવાબ આપતા વડાપ્રધાનએ કહ્યું;”આપણા યુવાનોમાં અવકાશ અને ખગોળશાસ્ત્ર પ્રત્યે જિજ્ઞાસા જગાવવાનો રસપ્રદ પ્રયાસ.”  

દિલ્હી સહિત આ રાજ્યોમાં ઠંડા પવનોથી રાહત,જાણો કેવું રહેશે હવામાન

દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી ઠંડીનો સામનો કરી રહેલી રાજધાની દિલ્હીને કોલ્ડવેવથી રાહત મળી છે.જોકે, મંગળવારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી 50 મીટર સુધી નોંધાઈ હતી, જેના કારણે રોડ અને રેલ ટ્રાફિકને અસર થઈ હતી.તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હીમાં શીતલહેરથી રાહત મળી હતી. દિલ્હીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ ઓબ્ઝર્વેટરીમાં મંગળવારે લઘુત્તમ તાપમાન 6.4 નોંધાયું હતું.તે જ […]

ઉત્તરભારતમાં શીતલહેર યથાવત – યુપીના અનેક જીલ્લામાં રેડ એલર્ટ તો દિલ્હીમાં પણ કાતિલ ઠંડીનો કહેર

ઉત્તરભારત ઠંડીમાં ઠુઠવાયું દિલ્હી અને ઉત્તરપ્રદેશમાં ઠંડીને લઈને એલર્ટ દિલ્હીઃ- દેશભરમાં ભારે ઠંડી પડી રહી છે તો ખાસ કરીને કાશ્મીર અને હિમાચલમાં પડી રહેલી બરફ વર્ષાના કારણે ઉત્તરભારતમાં ભારે ઠંડી વર્તાઈ રહી છે, ઉત્તરભારત હાલ ભારે ઠંડીનો સામનો કરી રહ્યું છે જેમાં દિલ્હી અને ઉત્તરપ્રદેશના લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે.  ભારતીય હવામાન વિભાગે આપેલી […]

ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાઈ,દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર 

ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી  હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાના કારણે બની ઘટના  દિલ્હી એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર  દિલ્હી:દિલ્હીથી ભુવનેશ્વર જતી વિસ્તારાની ફ્લાઈટમાં સોમવારે સાંજે ટેકનિકલ ખામી સર્જાઈ હતી, ત્યારબાદ દિલ્હી એરપોર્ટ પર સંપૂર્ણ ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી.સૂત્રોના જણાવ્યા અનુસાર, હાઇડ્રોલિક સિસ્ટમ ફેલ થવાના કારણે એરક્રાફ્ટ ટેક ઓફ કર્યા બાદ પરત ફર્યું હતું. આ […]

ઠંડીની વચ્ચે પ્રદૂષણમાં વધારો,દિલ્હીમાં આ વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ 

દિલ્હી:રાજધાની દિલ્હીમાં ઠંડીનું ટોચર લોકોની અગ્નિ પરીક્ષા તો લઈ રહ્યું છે, તેની સાથે ખરાબ હવાએ પણ પરિસ્થિતિને બેકાબૂ બનાવવાનું કામ કર્યું છે.આ જ કારણસર આ સમયે GRAPનો ત્રીજો સ્ટેજ દિલ્હીમાં બહાર પાડવામાં આવ્યો છે.તે જ સમયે, 10-12 જાન્યુઆરી સુધી, BS-III પેટ્રોલ, BS-IV ડીઝલ 4-વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હાલમાં દિલ્હીમાં પ્રદૂષણ ગંભીર શ્રેણીમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code