દિલ્હીમાં પ્રદુષણને લઈને સ્થિતી કથળી – ડિઝલ વાહનો પર પ્રતિબંધ, તો શાળાઓમાં અપાઈ રજા
દિલ્હીમાં પ્રદુષણ બેકાબૂ નોઈડામાં શાળામાં અપાઈ રજા ડિઝલ સંચાલિત વાહન પર રોક દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં વાયુ પ્રદુષણ દિવસેને દિવસે સતત વધતુ જઈ રહ્યું છે, પરાળી બાળવાની વધથી ઘટનાઓને લઈને હવે દિલ્ગીનો એર ક્વોલિટી આન્ડેક્ષઅ 400ને પાર નોંધાઈ રહ્યો છે,હવામાં ઘૂમાડાની ચાદરો ફેલાયેલી જોવા મળી રહી છે જેને કારણે લોકોને શઅવાસ લેવામાં પમ મુશ્કેલી સર્જાય […]


