1. Home
  2. Tag "delhi"

ઈતિહાસમાં પ્રથમ વખત આ વર્ષે ગણતંત્ર દિવસની પરેડ અડધો કલાકા મોડી શરુ થશે

ઈતિહાસમાં પ્રથમ વખત બનશે આવું  ગણતંત્ર દિવસની પરેડ અડધો કલાકા મોડી શરુ થશે દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે થોડા જ દિવસોમાં ગણતંત્રનો પર્વ આવનાર છે ,જો કે આ વખતે પરેડમાં મર્યાદિત સંખ્યાનો સમાવેશ કરવામાં આવેશે કોરોનાના કારણે ટેબ્લોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે ત્યારે આ વખતે બીજો એક ઈતિહાસ થવા જઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી […]

દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ, IBએ દિલ્હી પોલીસને સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ

દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ આઇબીએ દિલ્હી પોલીસને સોંપ્યો 9 પાનાનો રિપોર્ટ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન કરાઇ નવી દિલ્હી: ગણતંત્ર દિવસ પર દિલ્હીમાં આતંકી હુમલાની ભીતિ છે. આતંકી હુમલાની ભીતિને પગલે IBએ પોલીસને નવ પાનાનો રિપોર્ટ સોંપ્યો છે. ગણતંત્ર દિવસ દરમિયાન દિલ્હીમાં આતંકી હુમલાનું આતંકીઓ ષડયંત્ર કરી રહ્યા હોવાની ભીતિને ધ્યાનમાં લેતા સુરક્ષા વ્યવસ્થાને વધુ […]

દિલ્હી સરકારનો રિપોર્ટ – અસ્થમા, કિટની અને કેન્સરના દર્દીઓ રમાટે જાનલેવા બની શકે છે કોરોના

કિટની અને દમની બિમારી ધરાવતા લોકો સાવધાન કોરોનાબની શકે છે જાનલેવા દિલ્હી સરકારના રિપોર્ટમાં થયો ખુલાસો દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે અન્ય રોગો ધરાવતા વય્કિતઓ માટે કોરોના ગંભીર સાબિત થઈ રહ્યો છે. સીબ્લેક અસ્થમા, તીવ્ર કિડનીની બિમારીના દર્દીઓ અને કેન્સરના દર્દીઓ માટે કોરોના હાલ પણ જોખમી છે. આ સાથે જ રસી છે […]

દિલ્હીમાં કોરોનાનો કહેર- એક જ દિવસમાં 27 હજારથી વધુ કેસ નોંધાયા, સંક્રમણ દર 26 ટકા 

દિલ્હીમાં કોરોનાનો કહેર એક જ દિવસમાં 27 હજાર 561 કેસ સામે આવ્યા   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થી રહ્યો છે, વધતા કેસોની સંખ્યા મહારાષ્ટ્ર અને રાજધાની દિલ્હીમાં વધુ જોવા મળી છે, ત્યારે દિલ્હી હાલ કોરોનાની કપરી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે આ સાથએ જ ઓમિક્રોનનો ભય પણ યથાવત જોવા મળે છે. જો  છેલ્લા 24 […]

દિલ્હીઃ કોરોનામાં 5 દિવસમાં મૃત્યુ પામનારાઓ દર્દીઓ પૈકી 74 ટકાએ કોરોનાની રસી લીધી ન હતી

દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. દરમિયાન દિલ્હી સરકારના અહેવાલ મુજબ, 5 થી 9 જાન્યુઆરી વચ્ચે 46 લોકોના મોત થયા હતા, જેમાંથી 34 લોકોએ કોરોનાની રસી લીધી ન હતી. આમ કોરોનામાં મૃત્યુ પામનારાઓ પૈકી 74 ટકા લોકોએ કોરોનાની રસી નહીં લીધી હોવાનું સામે આવ્યું છે. રસીકરણથી કોરોનામાં મૃત્યુનું જોખમ […]

દિલ્હીઃ- કોરોના વધતા કેસોને લઈને MBBSના વિદ્યાર્થીઓને હોસ્પિટલોમાં સેવા આપવાની કરાઈ ભલામણ

દિલ્હીમાં એમબીબીએસના વિદ્યાર્થીઓ પણ દર્દીની સેવામાં કોરોનાના વધતા કેસો વચ્ચે વિદ્યાર્થીોની પણ મદદ લેવાઈ રહી છે   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે ત્યારે મહારાષ્ટ્ર અને દિલ્હી એવા રાજ્યો છે કે જ્યા દેનિક કેસો સૌથી વધુ નોંધાઈ રહ્યા છે. ત્યારે દિલ્હી હોસ્પિટલોમાં સક્રિય દર્દીઓની વધતી જતી સંખ્યાને ધ્યાનમાં રાખીને સરકારે વધારાના આરોગ્ય […]

દિલ્હીમાં કોરોનાને પગલે પ્રતિબંધ વધારાયાં, ખાનગી કંપનીઓની ઓફિસો બંધ રહેશે

ડીડીએમએની બેઠક યોજાઈ બેઠકમાં કોરોનાની પરિસ્થિતિને લઈને કરાઈ ચર્ચા દિલ્હીમાં કોરોનાના કેસમાં વધારો દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં કોવિડ-19ની લહેરને ધ્યાનમાં રાખીને દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી(ડીડીએમએ) નવી ગાઈડલાઈન જાહેર કરી છે. દિલ્હીમાં કોવિડ ઉપર કાબુ મેળવવા માટે અન્ય વધારે પગલાની જરૂર છે કે તે અંગે ડીડીએમએની બેઠક મળી હતી. આ સાથે જ દિલ્હીમાં નવા પ્રતિબંધ લાદવામાં […]

દિલ્હીમાં માસ્ક વિના ફરતા વકીલે પોલીસ કર્મચારીઓ સાથે તકરાર કરીને 5 રાઉન્ડ ગોળીબાર કર્યો

વકીલ અને તેમનો પરિવાર રાતના બહાર નીકળ્યો હતો પેટ્રોલીંગ કરતી પોલીસ ટીમે તેમને અટકાવ્યાં હતા વકીલની સાથે કારમાં પરિવારજનો સવાર હતા દિલ્હીઃ કોરોનાની બે લહેર બાદ તથા કેન્દ્ર-રાજ્ય તથા વિવિધ સંસ્થાઓ દ્વારા અનેક અપીલ છતા કેટલાક લોકો કોવિડ પ્રોટોકેલનું પાલન કરવાનું ટાળે છે. એટલું જ નહીં તેમને સમજાવવાના પ્રયાસો કરવામાં આવે તો તેઓ પોલીસ તથા […]

કોરોનાના કહેર વચ્ચે દિલ્હીની જેલમાં કોરોના વિસ્ફોટ – 46 કેદીઓ અને 43 કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

દિલ્હીની જેલ પહોંચ્યો કોરોના 46 કેદીઓ કોરોના સંક્રમિત જેલના 43  કર્મીઓ પણ કોરોનાની યજપેટમાં આવ્યા   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની શરુાત થી ચૂકી છે, દૈનિક કેસોમાં ઉછાળો થયો છે વિતેલા 24 કલાકમાં 0 1 લાખ 79 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે જેમાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં સૌથી વધુ કેસ જોવા મળ્યા છે, ત્યારે હવે […]

દિલ્હીમાં 24 કલાકમાં જ 20 હજારથી વધુ કેસ સામે આવ્યા, સકારાત્મકતા દર વધીને 19.60 ટકા પર પહોચ્યો

દિલ્હીમાં 24 કલાકમાં નોઁધાયા 20,186 કેસ પોઝિટિવીટી રેટ પણ વધ્યો સકારાત્મકતા દર 19 ટકાને પાર પહોંચ્યો   દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના આંકડો વધી રહ્યો છે ત્યારે દિલ્હીમાં સતત કોરોનાના કેસો વધતા જોવા મળી રહ્યા છે. દિલ્હી દેશભરમાં સૌથી વધુ કેસો આવતા શહેર તરીકે ઊભરી આવ્યું છે,ત્યારે વિતેલા દિવસે આરોગ્યમંત્રી સત્યેન્દ્ર જૈન દ્રારા કહેવામાં આવ્યું હતું કે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code