દિલ્હી-NCR : હળવા વરસાદ છતાં AQI 400ને પાર
નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતનો બેવડો માર જોવા મળી રહ્યો છે. શુક્રવારે થયેલા હળવા વરસાદ છતાં પ્રદૂષણના સ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 400ને પાર પહોંચી જતાં હવા ‘અતિ ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ છે. પ્રદૂષણની સાથે સાથે […]


