1. Home
  2. Tag "DelhiPollution"

દિલ્હી-NCR : હળવા વરસાદ છતાં AQI 400ને પાર

નવી દિલ્હી, 10 જાન્યુઆરી 2026: દેશની રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં કુદરતનો બેવડો માર જોવા મળી રહ્યો છે. શુક્રવારે થયેલા હળવા વરસાદ છતાં પ્રદૂષણના સ્તરમાં કોઈ ખાસ સુધારો જોવા મળ્યો નથી. દિલ્હી, નોઈડા અને ગાઝિયાબાદના અનેક વિસ્તારોમાં વાયુ ગુણવત્તા સૂચકાંક (AQI) 400ને પાર પહોંચી જતાં હવા ‘અતિ ગંભીર’ શ્રેણીમાં નોંધાઈ છે. પ્રદૂષણની સાથે સાથે […]

દિલ્હી-NCR પર ઠંડી, ધુમ્મસ અને પ્રદુષણનો ત્રેવડી મારઃ કેટલાક વિસ્તારમાં AQI 400ને પાર

નવી દિલ્હી, 26 ડિસેમ્બર 2025: દિલ્હી-એનસીઆરમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ અને જીવલેણ પ્રદૂષણના ‘ટ્રિપલ એટેક’ને કારણે જનજીવન ખોરવાયું છે. લઘુત્તમ તાપમાનમાં સતત ઘટાડો અને હવાની ગુણવત્તા (AQI) 400ને પાર પહોંચતા લોકો માટે શ્વાસ લેવો પણ મુશ્કેલ બન્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઠંડીનું જોર હજુ વધવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) મુજબ, […]

દિલ્હી-NCRમાં શ્વાસ લેવો મુશ્કેલ બન્યો, AQI 400ને પાર

નવી દિલ્હીઃ દિલ્હી-એનસીઆરમાં વાયુ પ્રદુષણ ફરી એકવાર ગંભીર સ્તર ઉપર પહોંચ્યું છે. દિલ્હી, નોઈડા અને ગાઝીયાબાદ સહિતના વિસ્તારમાં એક્યુઆઈ ખુબ ખરાબથી લઈને ગંભીર શ્રેણીમાં પહોંચ્યો છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના આંકડા મુજબ, અનેક સ્થળોએ AQI 350 થી ઉપર છે, જ્યારે કેટલાક વિસ્તારોમાં તે 400નો આંકડો વટાવી ગયો છે, જેના કારણે જનજીવન પર માઠી અસર પડી […]

દિલ્હીમાં પ્રદૂષણનો કહેર વચ્ચે સરકારની મજૂરોને મોટી રાહત, દરેકના ખાતામાં રૂ. 10,000 જમા થશે

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆર (NCR) માં વાયુ પ્રદૂષણની ગંભીર સ્થિતિને જોતા દિલ્હી સરકારે અસરગ્રસ્ત મજૂરો માટે આર્થિક પેકેજની જાહેરાત કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ નિયંત્રણ માટે ‘ગ્રેડેડ રિસ્પોન્સ એક્શન પ્લાન’ (GRAP) નો ચોથો તબક્કો અમલી હોવાથી અનેક કામકાજ ઠપ થયા છે. આ પરિસ્થિતિમાં નોંધાયેલા મજૂરોને રૂ. 10,000 ની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનો […]

પ્રદૂષણને અંકુશમાં લેવા દિલ્હી સરકારના આકરા પગલાં: PUCC વિના પેટ્રોલ નહીં મળે

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં પ્રદૂષણની ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દિલ્હી સરકારે કેટલાક સખત નિર્ણયો લીધા છે. દિલ્હી સરકારે જાહેરાત કરી છે કે ગુરુવાર (18 ડિસેમ્બર) થી જે વાહનો પાસે માન્ય પ્રદૂષણ નિયંત્રણ પ્રમાણપત્ર (PUCC) નહીં હોય તો, તેમને પેટ્રોલ પંપ પર ઇંધણ આપવામાં આવશે નહીં. એટલે કે, હવે વાહનમાં ઓઈલ ભરાવવા માટે PUCC હોવું […]

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ મામલે સંસદ પરિસરમાં વિપક્ષનો દેખાવો, ભાજપ-AAP ઉપર કર્યાં આકરા પ્રહાર

નવી દિલ્હી: દિલ્હી-એનસીઆરમાં સતત વધી રહેલા વાયુ પ્રદૂષણને લઈને આજે સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદોએ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું. સાંસદોએ મકર દ્વારની સામે માસ્ક પહેરીને અને પોસ્ટરો સાથે સરકાર પાસે નક્કર કાર્યવાહીની માંગ કરી હતી. કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું કે પ્રદૂષણના મુદ્દે કંઈક કરવું તે સરકારની જવાબદારી છે.  “નાના બાળકો મુશ્કેલીમાં છે, […]

દિલ્હી-NCRમાં ઝેરી હવાથી રાહત નહીં: AQI 385 ને પાર

નવી દિલ્હી: દિલ્હી-NCRમાં વાયું પ્રદૂષણનો કહેર ફરી વધ્યો છે. શુક્રવારે શહેરનું વાયું ગુણવત્તા સૂચકાંક (AQI) 385 નોંધાયું, જે “ખૂબ ખરાબ” કેટેગરીમાં આવે છે. ઠંડીની તીવ્રતા વચ્ચે લોકોને પ્રદૂષિત હવામાં કોઈ રાહત મળી રહી નથી. પરિસ્થિતિ તે સમયે વધુ ખરાબ બની જ્યારે GRAP સ્ટેજ-III ના પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા, તેના માત્ર એક જ દિવસ પછી AQI […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code