1. Home
  2. Tag "Demand"

પીએમ મોદી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા કરે તેવી કોંગ્રેસની માંગણી

નવી દિલ્હી: કોંગ્રેસે આશા વ્યક્ત કરી છે કે મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના પગલે આજે સાંજે યોજાનારી સર્વપક્ષીય બેઠકની અધ્યક્ષતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે કરશે અને સમગ્ર દેશ એકતા સાથે આ હુમલાનો યોગ્ય જવાબ આપશે. પાર્ટીએ કહ્યું કે, પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી પ્રવાસીઓને નિશાન બનાવ્યા તે આપણી રાષ્ટ્રીય ઓળખ પર હુમલો છે […]

ધોરણ 1થી 12ના વર્ગો ચાલે છે એવી શાળાઓને પ્રિ-પ્રાયમરી વર્ગોની મંજુરી આપવા માગ

રાજ્યના શાળા સંચાલક મંડળે મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરી તમામ શાળાઓમાં મેદાન, ફાયર એનઓસી, સહિતની સુવિધા છે બાળકોને બાલમંદિરથી 12 ધોરણ સુધી એક જ સ્થળે શિક્ષણ મળી રહે એવો ઉદેશ્ય અમદાવાદઃ રાજ્યમાં  છેલ્લા ઘણા સમયથી પ્રિ પ્રાઇમરી સ્કૂલના રજીસ્ટ્રેશનને લઈ વિવાદ ચાલી રહ્યો છે. પ્રિ પ્રાયમરી સ્કૂલોમાં ફાયર સેફ્ટી તેમજ ભાડાના મકાન હોય તો ભાડા […]

ત્રણ વર્ષમાં ઇલેક્ટ્રિક વાહન વીમાની માંગ 16 ગણી વધી

ઇલેક્ટ્રિક વાહનો (EVs) માટે વીમાની માંગમાં ભારે વધારો થયો છે. પોલિસીબજારના આંતરિક ડેટા મુજબ, છેલ્લા ત્રણ વર્ષમાં EV વીમાની લોકપ્રિયતા 16 ગણી વધી છે. નાણાકીય વર્ષ 23 માં EV કાર માટે વીમાનો હિસ્સો માત્ર 0.50 ટકા હતો, જે માર્ચ 2025 સુધીમાં વધીને 14 ટકા થવાનો અંદાજ છે, એમ ખાનગી ક્ષેત્રની વીમા કંપનીએ એક અહેવાલમાં જણાવ્યું […]

શાળાઓમાં વ્યાયમ શિક્ષકોની કાયમી ભરતીની માગ સાથે ગાંધીનગરમાં ધરણાં

ઉમેદવોરે કાયમી ભરતીની કરવામાં ન આવે ત્યાં સુધી લડત ચાલુ રાખશે વ્યાયમ શિક્ષકોની કરાર આધારિત ભરતી સામે વિરોધ ગાંધીનગરમાં સેક્ટર-11ના રામકથાના મેદાનમાં ઉમેદવારોએ મોરચો માંડ્યો ગાંધીનગરઃ રાજ્યમાં શાળાઓમાં ખેલ સહાયકની ભરતીની જાહેરાત કરતા વ્યાયમ શિક્ષકની લાયકાત ધરાવતા ઉમેદવારોમાં રોષ ઉઠ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા કાયમી વ્યાયમ શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત ખેલ સહાયકોની […]

મહારાષ્ટ્રઃ ઔરંગજેબની કબ્ર દૂર કરવા માટે ભાજપાના ધારાસભ્યએ સીએમ ફડણવીસ સમક્ષ કરી માંગ

પૂણેઃ ભાજપના ધારાસભ્ય ટી. રાજા સિંહે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર) પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં મહારાષ્ટ્ર સરકારને ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ કરવામાં આવી હતી. તેમણે લખ્યું હતું કે, “છત્રપતિ સંભાજી મહારાજને ત્રાસ આપી મારનાર ઔરંગઝેબની કબર હજુ પણ મહારાષ્ટ્રમાં કેમ છે? તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના એક જૂના નિવેદનનો […]

ભારતમાં ટેબ્લેટની માંગમાં વધારો થયો, એક વર્ષમાં ટેબ્લેટ માર્કેટમાં 25 ટકાનો વધારો

ભારતમાં લોકો હવે ટેબ્લેટ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને એવા ટેબલેટ જે 5G નેટવર્કને સપોર્ટ કરે છે અને સારા ફીચર્સ ધરાવે છે. ભારતમાં એપલ, સેમસંગ અને લેનોવો જેવી મોટી કંપનીઓ સૌથી વધુ ટેબલેટ વેચી રહી છે. આગામી સમયમાં ટેબ્લેટનું વેચાણ વધુ વધવાની અપેક્ષા છે. ગયા વર્ષે ભારતમાં ટેબ્લેટના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. […]

દિલ્હી ચૂંટણીઃ અરવિંદ કેજરિવાલે મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની કરી માંગણી

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગતિવિધિઓ પૂરજોશમાં ચાલી રહી છે. એક તરફ પક્ષો એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે, ત્યારે દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. આમ આદમી પાર્ટીના વડા કેજરીવાલે પીએમને લખેલા પત્રમાં દિલ્હી મેટ્રોમાં વિદ્યાર્થીઓ માટે 50 ટકા ડિસ્કાઉન્ટની માંગ કરી છે. કેજરીવાલે કહ્યું કે, […]

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે નીતિશકુમાર માટે ‘ભારત રત્ન’ની માંગણી કરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે 2025માં બિહારની આગામી વિધાનસભા ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે એનડીએ ગઠબંધન નીતિશ કુમારના નેતૃત્વમાં ચૂંટણી લડશે અને બિહારમાં ફરીથી એનડીએ સરકાર બનશે. ગિરિરાજ સિંહે કહ્યું કે નીતીશ કુમારે બિહારને વધુ ઉંચાઈ પર લઈ જવાનું કામ કર્યું છે. તેમણે રાજ્યને જર્જરિત વ્યવસ્થા અને જંગલરાજમાંથી બહાર […]

ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે ઘરભાડું ચુકવવા માગ

કેન્દ્ર સરકારના કર્મચારીઓને 7માં પગાર પંચ મુજબ ઘરભાડું મળે છે, ગુજરાત સરકારે પગાર પંચમાં ઘરભાડું અને મેડિકલ ભથ્થાનો અમલ કર્યો નહોતો, શહેરોમાં Z કેટેગરીમાં 10 ટકા, Y કેટેગરીમાં 20 ટકા અને  X કેટેગરીમાં 30 ટકા ઘરભાડું ચુકવવાનો નિયમ અમદાવાદઃ કેન્દ્ર સરકારના ધોરણે ગુજરાત સરકારના કર્મચારીઓને તમામ લાભ આપવામાં આવતા હોય છે. ગુજરાત સરકારે કેન્દ્રના ધારણે […]

કડકડતી ઠંડીને લીધે મોર્નિંગ સ્કૂલોનો સમય એક કલાક મોડો કરવા માંગ

• વડોદરા પેરેન્ટ્સ એસો.એ શિક્ષણમંત્રીને કરી રજુઆત • ઠંડીમાં વધારો થતાં મોર્નિંગ સ્કૂલોના બાળકોને પડતી મુશ્કેલી • શાળાનો સમય સવારે 8 વાગ્યાથી કરવા વાલીઓની માગ અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે-ત્રણ દિવસથી લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે. ઠંડીને લીધે જનજીવન પણ પ્રભાવિત બન્યું છે. મોર્નિંગ સ્કૂલોમાં બાળકોની હાલત મુશ્કેલ બનતી હોય છે. કડકડતી ઠંડીમાં બાળકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code