TAT પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતીનો બીજો રાઉન્ડ યોજવાની માગ સાથે દેખાવો કર્યા
ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ દેખાવો કર્યા, 3500થી વધુ જગ્યા ખાલી હોવા છતાંયે ભરતી કરાતી નથી, ઉમેદવારો નોકરી માટે વયમર્યાદા વટાવે તે પહેલા ભરતી કરવા માગ ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ટેટ પાસ ઉમેદવારોએ તેમની પડતર માંગણીઓના ઉકેલ માટે ધરણા પ્રદર્શન કરાયા હતા. છેલ્લા દસ વર્ષથી શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા ઉમેદવારોએ […]