શાળા સંચાલકોની 49 ટકા ફી વધારાની માગ, FRCએ 7 વર્ષથી ફીમાં વધારાને મંજુરી નથી આપી
અમદાવાદઃ ગુજરાતમાં ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓની ફી નક્કી કરવા માટે ફી રેગ્યલેટરી કમિટી બનાવવામાં આવી છે. જે શાળાઓનો ખર્ચ વગેરેનો અભ્યાસ કર્યા બાદ ફી નક્કી કરવામાં આવતી હોય છે. જો કે સ્કુલ સંચાલકોની એવી ફરિયાદ છે. કે છેલ્લા સાત વર્ષથી એફઆરસીએ ફી વધારાને મંજુરી આપી નથી. દર વર્ષે સરેરાશ સાત ટકા વધારાને મંજુરી મળવી જોઈએ. […]