કમલા હેરિસે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી સ્વીકારી
શિકાગોઃ અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીનો માહોલ ગરમાયો છે. કમલા હેરિસ ચૂંટણીમાં જ ડેમોક્રેટ વતી ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી લડશે. ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ડેમોક્રેટ્સ નેશનલ કન્વેન્શનમાં ડેમોક્રેટ્સની ઉમેદવારી સ્વીકારી લીધી છે. આ દરમિયાન તેમણે તમામ અમેરિકનોના પ્રમુખ બનવાના કસમ ખાધા છે. હેરિસે તેમના સંબોધનમાં કહ્યું કે તે “શાંતિપૂર્ણ રીતે સત્તાના હસ્તાંતરણ” માટે પ્રતિબદ્ધ છે. ઉમેદવારી સ્વીકાર્યા બાદ કમલા […]