ગુજરાતઃ છેતરપીંડી કેસમાં દેના બેંકના તત્કાલિન બ્રાંચ મેનેજર સહિત 3 આરોપીને 3 વર્ષની સજાનો કોર્ટનો આદેશ
અમદાવાદઃ સીબીઆઈ કેસના સ્પેશિયલ જજે આરોપી શિશિર કુમાર, તત્કાલીન બ્રાન્ચ મેનેજર, દેના બેંક, સિલ્વાસા અને બાબુ જયેશ સિંહ ગણેશ સિંહ ઠાકુર અને સુમનભાઈ ભાઈલાલભાઈ શેઠ નામના બે ખાનગી વ્યક્તિઓ મળી ત્રણ આરોપીઓને બેંક છેતરપિંડીના કેસમાં 3.8 લાખ રૂપિયાના દંડની સાથે સખત કેદની સજા ફટકારી હતી. કેસની હકીકત અનુસાર, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે વર્ષ 2002-2003 […]