1. Home
  2. Tag "Deployment"

નળ સરોવરમાં 250થી વધુ પ્રજાતિના રંગબેરંગી દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો, પર્યટકો ઉમટી પડ્યાં

અમદાવાદઃ જિલ્લાના પક્ષી અભ્યારણ્ય નળ સરોવરમાં આ વખતે અનેક વિદેશી પક્ષીઓ મહેમાન બન્યા છે. કોરોના કાળના બે વર્ષ બાદ પર્યટકો નળસરોવર ખાતે ફરવા આવી રહ્યા છે. ખાસ શનિ-રવિના દિવસોમાં થોડી ઘણી ભીડ જોવા મળે છે. આ વર્ષે વધુ વરસાદને લઈને નળસરોવર સમગ્ર સરોવરમાં પાણીના મોટી આવકથી પક્ષીઓને પણ વધુ જોવા મળી રહ્યા છે. અમદાવાદ જિલ્લાના […]

શ્રદ્ધાળુઓના વિરોધ બાદ લીલી પરિક્રમાની છૂટ, લોકો 400ના જુથમાં પરિક્રમા કરી શકશે

જૂનાગઢઃ  ગરવા ગિરનારના સાંનિઘ્‍યે વર્ષોથી યોજાતી લીલી પરિક્રમા ચાલુ વર્ષે કોરોનાની ગાઇડલાઇન મુજબ માત્ર 400 જેટલા સાઘુ-સંતો માટે  પ્રતિકાત્‍મક રીતે કરવાની તંત્રએ છુટ આપી હતી. જેને લઇ શ્રઘ્‍ઘાળુઓમાં ભારોભાર રોષ ઊભો થયો  હતો. આજે મઘ્‍યરાત્રીથી લીલી પરીક્રમા શરૂ થાય તે પૂર્વે જ આજે સવારથી ગિરનાર તળેટી વિસ્‍તારમાં પરિક્રમાના રૂટ પર પ્રવેશવાના ઇટવા ગેઇટ પાસે દૂર […]

LAC પર ચીનની ઉશ્કેરણીજનક વર્તણૂક, હજુ પણ કરી રહ્યું છે સેનાની તૈનાતી

LAC પર ચીનની અવળચંડાઇ યથાવત્ હજુ પણ સૈનિકો તૈનાત કરી રહ્યું છે ભારતે પણ અપનાવી ડિપ્લોયમેન્ટ સ્ટ્રેટેજી નવી દિલ્હી; ભારત અને ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા વિવાદ પર અમેકવાર મંત્રણા છતાં કોઇ પરિણામ મળી રહ્યું નથી જેને લઇને ભારતે કહ્યું હતું કે આ વિવાદ માટે ચીન દ્વારા મોટી સંખ્યામાં સૈનિકો અને હથિયારોની તૈનાતી છે. વિદેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code