કાશ્મીરમાંથી વર્ષ 2024 સુધીમાં આતંકવાદનો ખાતમો બોલાવવાનો કેન્દ્ર સરકારનો દ્રઢ નિર્ધાર
                    દિલ્હીઃ કાશ્મીરમાથી 370ની કલમ હટાવ્યાં બાદ પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું હતું અને તેને દુનિયાના વિવિધ દેશો સમક્ષ કાશ્મીર મુદ્દે કાગારાડ મચાવી હતી. તેમજ પાકિસ્તાનમાં ધમધમતા આતંકવાદી સંગઠનોએ કાશ્મીરમાં ફરીથી આતંકવાદી પ્રવૃતિ આચરવાનો મનસુબો બનાવ્યો હતો. જેથી પાકિસ્તાનમાંથી આતંકવાદીઓની ભારતમાં ઘુસણખોરીના અનેક પ્રયાસો કરવામાં આવ્યાં હતા. એટલું જ નહીં ભારતમાં રહેતા તેમના સાગરિતોને સરહદી વિસ્તારમાં ડ્રોનની […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

