ભારતીય ડોકટરોએ સખત મહેનતના આધારે વિશ્વના વિકસિત દેશોમાં અગ્રણી સ્થાન હાંસલ કર્યું: રાષ્ટ્રપતિ
બેંગ્લોરઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે આંધ્રપ્રદેશના મંગલગિરીમાં એઇમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનની શરૂઆતની બેચ તે સંસ્થાની ઓળખ બનાવે છે. તેમણે પ્રથમ બેચના MBBS સ્નાતકોને કહ્યું કે તેઓ તબીબી સમુદાય, સમાજ, દેશ અને વિદેશમાં એઇમ્સ, મંગલગિરીના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર છે. રાષ્ટ્રપતિએ તબીબોને કહ્યું […]