‘વિકસિત ભારત જી-રામ-જી’નું નવું સંસ્કરણ 1 જુલાઈથી અમલમાં આવશે
નવી દિલ્હી, 10 જૂન 2026: New version of Vakshatra Bharat Ji-Ram-Ji કેન્દ્ર સરકારે ગ્રામીણ વિકાસ માટે 1.25 લાખ કરોડની યોજનાઓની જાહેરાત કરી છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે મનરેગા હેઠળ 30,000 કરોડ ફાળવી દીધા છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ઉપરાંત, રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને 95,692 કરોડની વચગાળાની […]


