રામ મંદિરના ગર્ભગૃહ સુધી નહીં જઈ શકે ભક્તો,35 ફૂટ દૂરથી જ મળશે દર્શન;સમિતિએ જણાવ્યું કારણ
લખનઉ: ભગવાન રામના અયોધ્યામાં બની રહેલા મંદિરનું ઉદ્ઘાટન જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં 21મીથી 24મી જાન્યુઆરી વચ્ચે ગમે ત્યારે થઈ શકે છે. વડાપ્રધાન કાર્યાલય તરફથી તારીખ મળ્યા બાદ આખરે તેની જાહેરાત કરવામાં આવશે. દરમિયાન હવેથી એક વાત નિશ્ચિત છે કે મંદિરના ઉદ્ઘાટન બાદ પણ રામભક્તોને ભગવાન રામની મૂર્તિને સ્પર્શ કરવાની તક નહીં મળે. ભક્તોને ગર્ભગૃહમાં પણ પ્રવેશ […]


