1. Home
  2. Tag "DGCA"

DGCA એ એરઈન્ડિયા પર 30 લાખનો દંડ ફટકાર્યો, સુરક્ષામાં બેદરકારીનો મામલો

દિલ્હીઃ-   એર ઈન્ડિયા પર દંડ થયો હોય તેવું અનેક વખત સામે આવ્યું છે ત્યારે ફરી ડીજીસીએ એટલે કે  એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ શુક્રવારે એર ઈન્ડિયાને 30 લાખનો દંડ ફટકાર્યો છએ આ દંડ ફટકારવાનો મામલો સુરક્ષા સાથે જોડાયેલો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 27 ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટની બેદરકારી બદલ એરલાઈન પર 30 લાખ […]

DGCA એ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવાનો ગો ફર્સ્ટને આપ્યો આદેશ

DGCA એ  ગો ફર્સ્ટને આપ્યો આદેશ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવા જણાવ્યું દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ એર કંપની ચર્ચામાં છે , આ એરલાઈને નાદારી નોંધાવી છે ગો એરલાઇન્સ (ઇન્ડિયા) લિમિટેડ (ગો ફર્સ્ટ) એ અગાઉ જણાવ્યું હતું કે તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે ફાઇલ કરી રહી છે, […]

હવે આ તારીખ સુધી નહીં ઉડે ગો ફર્સ્ટના વિમાન,DGCAએ કહ્યું- મુસાફરોના પૈસા પરત કરો

દિલ્હી : નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી બજેટ એરલાઇન્સ ગો ફર્સ્ટના દિવસોમાં સુધારો જોવા મળી રહ્યો નથી. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અગાઉ કંપનીએ 3 થી 5 મે સુધીની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી, પરંતુ હવે તેને વધુ લંબાવી દેવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, હવે […]

DGCA 400 ટેકનિકલ કર્મચારીઓની ભરતી કરશે,ઓફિસોની સંખ્યા 14થી વધારીને 19 કરવામાં આવશે

દિલ્હી:ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આગામી એક-બે વર્ષમાં 400 ટેકનિકલ કર્મચારીઓની ભરતી કરીને તેની સંખ્યા 1,100 સુધી લઈ જવા અને ઓફિસોની સંખ્યા વધારીને 19 કરવાની યોજના ધરાવે છે.DGCAના વડા અરુણ કુમારે માહિતી આપી હતી કે, રેગ્યુલેટર સુરક્ષા નિરીક્ષણ ક્ષમતાઓને મજબૂત કરી રહ્યું છે.લગભગ ચાર વર્ષ સુધી આ પદ પર સેવા આપ્યા બાદ કુમાર 28 […]

DGCA એ એર વિસ્તાર પર 70 લાખનો દંડ ફટકાર્યો  – વર્ષ 2022 નો છે મામલો, જાણો  શું  છે કારણ

DGCA   એ એર વિસ્તાર પર 70 લાખનો દંડ ફટકાર્યો   વર્ષ 2022 નો છે મામલો દિલ્હીઃ- ડીજીસીએ એ દ્રારા એરને દંડ ફટકારવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છએ ત્યારે હવે વર્ષ 2022ના મમાલે એર વિસ્તારા પર ડીજીસીએ દ્રારા 70 લાખનો દંડ વસુલવામાં આવશે, આ પહેલા પણ ઈન્ડિગો અને એર ઈન્ડિયા પર દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી […]

DGCAની મોટી કાર્યવાહી, એર ઈન્ડિયા પર ફટકાર્યો 30 લાખનો દંડ -પાયલોટનું લાયસન્સ પણ સસ્પેન્ડ

ડિજીસીએ એ એર ઈન્ડિયા પર 30 લાખનો દંડ ફચકાર્યો પાયલોચટનું લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું દિલ્હીઃ- દેશમાં વિમાન સેવાને લઈને છેલ્લા ઘણા સમયથી અનેક ફરીયાદો સામે આવી રહી છે, અનેક વખત વિમાનમાં ખઆમી સર્જવાની ઘટના તો વળી પેસેન્જરને લીધા વિના ફ્લાઈટ ટેકઓફ કરી દેવાની ઘટનાઓ પણ જોવા મળી છે ત્યારે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન […]

કોરોનાને લઈને DGCA એ એરલાયન્સને આપ્યા આદેશ – તમામ યાત્રીઓ એ પહેરવું પડશે માસ્ક, નહી તો થશે કાર્યવાહી

ડીજીસીએ એ એરલાયન્સ માટે નવી ગાઈડલાઈન જારી કરી કોરોના પ્રોટોકોલનું પાલન કરવાના આપ્યા આદેશ દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં વધઘઠ જોવા મળી રહી છે ત્યારે હવે ડીજીસીએ એ એરલાયન્સને કોરોનાના નિયનોનું પાલન કરવાના સખ્ત આદેશ આપ્યા છે પ્રાપ્ત માહિતી પ્રમાણે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એરલાયન્સને આ માટેની સૂચનાો જારી કરી છે ડીજીસીએ જારી કરેલી સૂચનાઓ […]

એરપોર્ટ ઉપર બર્ડહીટની ઘટનાને એટકાવવા મુદ્દે DGCAએ જાહેર કરી ગાઈડલાઈન

નવી દિલ્હીઃ ઉડ્ડયન નિયમનકાર DGCA એ એરપોર્ટ પર પક્ષીઓ અને અન્ય પ્રાણીઓ સાથે વિમાન અથડાવાની ઘટનાઓની તપાસ કરવા માટે માર્ગદર્શિકા જારી કરી હતી. આમાં રેન્ડમ પેટર્નમાં નિયમિત પેટ્રોલિંગ કરવાનું અને જ્યારે પણ વન્યજીવ સંબંધિત કોઈ પ્રવૃત્તિ હોય ત્યારે પાઇલોટ્સને જાણ કરવાનો સમાવેશ થાય છે. અમદાવાદ એરપોર્ટ સહિત દેશના અન્ય એરપોર્ટ ઉપર અવાર-નવાર બર્ટહીટની ઘટના બને […]

પક્ષી અથડાવાથી વિમાનને બચાવવા એરપોર્ટ ઓથોરિટી માટે ડીસીજીએ એ જારી કરી ગાઈડલાઈન 

એરપોર્ટ ઓથોરિટી માટે ગાઈડલાઈન જારી બર્ડ હિટીંગથી બચવા ડીજીસીએ ગાઈડલાઈન રજુ કરી દિલ્હીઃ-  ઘણી વખત એરપોર્ટ પર પક્ષી આવી જવાના કારણે વિમાનમાં દૂર્ઘટના થતી હોય છે અથવા તો વિમાન દૂર્ઘટના થવાથી બચતી જતું હોય છે આવી સ્થિતિમાં મુસાફરોની જાનને જોખમ રહે છે ત્યારે હવે સતર્કતા દાખવતા ઉડ્ડયન નિયમનકારડીજીસીએ એ આજરોજને શનિવારે એરપોર્ટ પર પક્ષીઓ અને […]

DGCA ની મોટી કાર્યવાહી,સ્પાઇસજેટની 50% ફ્લાઇટ્સ 8 અઠવાડિયા માટે સસ્પેન્ડ  

સ્પાઇસજેટ સામે DGCAની કાર્યવાહી 50% ફ્લાઇટ્સને કરવામાં આવી સસ્પેન્ડ 8 અઠવાડિયા માટે કરવામાં આવી સસ્પેન્ડ દિલ્હી:સ્પાઇસજેટના વિમાનોમાં સતત ટેકનિકલ ખામીઓ વચ્ચે DGCAએ એક મોટી કાર્યવાહી કરતા 8 અઠવાડિયા માટે 50% ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે.આ આઠ અઠવાડિયા માટે એરલાઇનને વધારાની દેખરેખ હેઠળ રાખવામાં આવશે.બીજી તરફ, જો એરલાઇન ભવિષ્યમાં 50 ટકાથી વધુ ઉડાન ભરવા માંગતી હોય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code