1. Home
  2. Tag "DGCA"

નિયમોનું પાલન ન કરવા બાબતે એર ઈન્ડિયા પર DGCA એ કરી કાર્યવાહી, રૂપિયા 10 લાખનો ફટકાર્યો દંડ

દિલ્હી –  એર લાઇન્સ કંપનીઓ સામે સતત કાર્યવાહીની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને આ મામલે એર ઈન્ડિયા કંપની મોખરે હોય છે ત્યારે ફરી એક વખત ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર કાર્યવાહીઓ કરી છે.  ભારતની પ્રતિષ્ઠિત એરલાઇન કંપની એર ઇન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડીજીસીએએ […]

DGCAનો પાયલોટ માટે ખાસ આદેશ – હવે માઉથવોશ અને ટૂથ જેલનો કોઈ પણ પાયલોટ નહીં કરી શકશે યૂઝ

દિલ્હીઃ ભારત દેશના પાયલોટોને લઈને ડીજીસીએ એ એક નવો આદેશ જારી કર્યો છે જે પ્રમાણે હવે કોઈ પણ એર કંપનીના પાયલોટ માઉથવોશ તથા ટૂથ જેલનો ઉપયોગ કરી શકશે નહી આ બબાતે ડિજીસીએએ પ્રતિબંઘ લગાવી દીઘો છે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ ગાઈડલાઈન ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન  દ્વારા જારી કરવામાં આવી છે અને તે પાઈલટોની સુરક્ષા […]

શિયાળાની ફ્લાઈટનું શેડ્યૂલ DGCAએ કર્યું જાહેર,118 એરપોર્ટ પરથી 23,732 ફ્લાઈટ્સ ઉડશે

દિલ્હી: વર્ષ 2023 માટે શિયાળાની ફ્લાઇટનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (DGCA) એ આને જાહેર કરતા જણાવ્યું છે કે વર્ષ 2023 માટે સ્થાનિક શિયાળુ કાર્યક્રમ હેઠળ 118 એરપોર્ટને જોડતી કુલ 23,732 સાપ્તાહિક ફ્લાઇટ્સ હશે. આ સમયપત્રક સ્થાનિક હવાઈ મુસાફરીમાં મજબૂત વૃદ્ધિ સૂચવે છે. 29 ઓક્ટોબર, 2023 થી 30 માર્ચ, 2024 સુધી અમલી […]

ભારતઃ DGCAએ 2022માં રેકોર્ડ 1165 કમર્શિયલ પાઇલટ લાઇસન્સ જાહેર કર્યાં

નવી દિલ્હીઃ હાલમાં દેશમાં 36 ફ્લાઇંગ ટ્રેનિંગ ઓર્ગેનાઇઝેશન્સ (એફટીઓ) 57 બેઝ પર કાર્યરત છે, જે કેડેટ્સને ઉડાનની તાલીમ આપી રહી છે. વર્ષ 2022માં, ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ) એ ઉદ્યોગની જરૂરિયાતને પહોંચી વળવા માટે રેકોર્ડ 1165 કમર્શિયલ પાઇલટ લાઇસન્સ (સીપીએલ) જાહેર કર્યા હતા. તેમ નાગરિક ઉડ્ડયન મંત્રાલયના રાજ્યમંત્રી જનરલ (ડો) વી કે સિંહ (નિવૃત્ત)એ […]

ગો ફર્સ્ટ માટે સૌથી મોટી રાહત,DGCAએ અમુક શરતો સાથે ઉડાન ભરવાની પરવાનગી આપી

મુંબઈ:વાડિયા ગ્રુપની એરલાઈન્સ ગો ફર્સ્ટ ફરી એકવાર આકાશમાં ઉડતી જોવા મળી શકે છે. ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશન એટલે કે DGCA એ GoFirstને ફરી એકવાર ઉડાન ભરવાની પરવાનગી આપી છે. ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે કેટલીક શરતોને આધીન 15 એરક્રાફ્ટ અને 114 દૈનિક ફ્લાઇટ્સ સાથે કામગીરી ફરી શરૂ કરવાની GoFirstની યોજનાને મંજૂરી […]

DGCA એ ઊંચાઈવાળા વિસ્તારોમાં ઉડતા હેલિકોપ્ટરના પાઈલોટ માટે નવી ગાઈડલાઈન રજૂ કરી

DGCA એ નવી માર્ગદર્શિકા રજૂ કરી પહાડી અને ઊંચાઈ વાળા વિસ્તોરમાં હેલિકોપ્ટરના પાયલોટ માટે આ ગાઈડલાઈન દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયથી હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટનાો વધતી જઈ રહી છે જેને લઈને કેન્દ્ર પણ ચિંતિત છે ત્યારે હવે ઊંચાઈ વાળઆ વિસ્તારોમાં અને પહાડી વિસ્તારોમાં જે પાયલોટ હેલિકોપ્ટર લઈને ઉડાન ભરતા હોય છે તેમના માટે આજ રોજ ડિરેક્ટોરેટ […]

DGCA એ એરઈન્ડિયા પર 30 લાખનો દંડ ફટકાર્યો, સુરક્ષામાં બેદરકારીનો મામલો

દિલ્હીઃ-   એર ઈન્ડિયા પર દંડ થયો હોય તેવું અનેક વખત સામે આવ્યું છે ત્યારે ફરી ડીજીસીએ એટલે કે  એવિએશન રેગ્યુલેટર ડીજીસીએએ શુક્રવારે એર ઈન્ડિયાને 30 લાખનો દંડ ફટકાર્યો છએ આ દંડ ફટકારવાનો મામલો સુરક્ષા સાથે જોડાયેલો છે. પ્રાપ્ત વિગત પ્રમાણે 27 ફેબ્રુઆરીએ દુબઈથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટની બેદરકારી બદલ એરલાઈન પર 30 લાખ […]

DGCA એ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવાનો ગો ફર્સ્ટને આપ્યો આદેશ

DGCA એ  ગો ફર્સ્ટને આપ્યો આદેશ એર ટિકિટ બુકિંગ તાત્કાલિક ઘોરણે બંધ કરવા જણાવ્યું દિલ્હીઃ- છેલ્લા કેટલાક સમયથી ગોફર્સ્ટ એર કંપની ચર્ચામાં છે , આ એરલાઈને નાદારી નોંધાવી છે ગો એરલાઇન્સ (ઇન્ડિયા) લિમિટેડ (ગો ફર્સ્ટ) એ અગાઉ જણાવ્યું હતું કે તે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) પાસે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે ફાઇલ કરી રહી છે, […]

હવે આ તારીખ સુધી નહીં ઉડે ગો ફર્સ્ટના વિમાન,DGCAએ કહ્યું- મુસાફરોના પૈસા પરત કરો

દિલ્હી : નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી બજેટ એરલાઇન્સ ગો ફર્સ્ટના દિવસોમાં સુધારો જોવા મળી રહ્યો નથી. આ વાતનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે અગાઉ કંપનીએ 3 થી 5 મે સુધીની તમામ ફ્લાઈટ્સ કેન્સલ કરી હતી, પરંતુ હવે તેને વધુ લંબાવી દેવામાં આવી છે. એરલાઇન્સ દ્વારા શેર કરવામાં આવેલી માહિતી અનુસાર, હવે […]

DGCA 400 ટેકનિકલ કર્મચારીઓની ભરતી કરશે,ઓફિસોની સંખ્યા 14થી વધારીને 19 કરવામાં આવશે

દિલ્હી:ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) આગામી એક-બે વર્ષમાં 400 ટેકનિકલ કર્મચારીઓની ભરતી કરીને તેની સંખ્યા 1,100 સુધી લઈ જવા અને ઓફિસોની સંખ્યા વધારીને 19 કરવાની યોજના ધરાવે છે.DGCAના વડા અરુણ કુમારે માહિતી આપી હતી કે, રેગ્યુલેટર સુરક્ષા નિરીક્ષણ ક્ષમતાઓને મજબૂત કરી રહ્યું છે.લગભગ ચાર વર્ષ સુધી આ પદ પર સેવા આપ્યા બાદ કુમાર 28 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code