ઓમિક્રોનનો ફફડાટ, હવે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ નહીં થાય
ઓમિક્રોનનો વધતો ફફડાટ ભારતે 15 ડિસે.થી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય પડતો મૂક્યો નવી તારીખ હવે પછીથી જાહેર કરાશે નવી દિલ્હી: ભારતમાં કોવિડનો પ્રકોપ ઘટતા 15 ડિસેમ્બરથી ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સને પૂર્વવત કરવાની યોજના હતી પરંતુ દક્ષિણ આફ્રિકામાં કોવિડના નવા વેરિએન્ટ ઓમિક્રોનના પ્રસાર બાદ હવે સરકારે 15 ડિસેમ્બરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ કરવાનું માંડી વાળ્યું છે. ડિરેક્ટોરેટ જનરલ […]


