PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં રાજ્ય પોલીસ દળો અને અર્ધલશ્કરી સંસ્થાઓના વડાઓની 3દિવસીય કોન્ફોરન્સનો આજથી આરંભ
આજથી 22 જાન્યુઆરી સુધી દેશની આંતરિક સુરક્ષા પર ચર્ચા PM મોદી અને અમિત શાહની ઉપસ્થિતિમાં થશે ચર્ચા દિલ્હીઃ- આજથી, તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશક અને પોલીસ મહાનિરીક્ષક દિલ્હીમાં દેશની આંતરિક સુરક્ષા પર વિચારમંથન કરશે. આ કોન્ફરન્સ 20, 21 અને 22 આમ 3 વિસ મધ્ય દિલ્હીના પુસા ખાતે ચાલશે. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કેન્દ્રીય ગૃહમંત્રી […]