1. Home
  2. Tag "dholaka"

ધોળકામાં પાવર સબ સ્ટેશન માટે ખેડુતોની મંજુરી વિના જમીન સંપાદન કરાતા વિરોધ

ખેડુતોએ અમદાવાદ કલેક્ટર કચેરી સામે દેખાવો કરીને આવેદનપત્ર આપ્યું અગાઉ ખેડુતોએ જમીન સંપાદન સામે વાંધી અરજી આપી હતી ખેડૂતોની 262 વીઘા ફળદ્રુપ જમીન સંપાદિત કરવામાં આવી, અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના મોટીબરૂ ગામ નજીક પાવર સબ સ્ટેશન બનાવવા માટે ખેડુતોની 262 વિઘા ફળદ્રુપ જમીન ખેડુતોનો વિરોધ હોવા છતાંયે સંપાદન કરવામાં આવી છે. આથી ખેડુતોએ અમદાવાદ કલેક્ટર […]

ધોળકાના ચલોડાના ફાર્મમાં ચોરીના ઈરાદે આવેલા ચોરે વદ્ધાની હત્યા કરી

ફાર્મમાં 85 વર્ષીય વૃદ્ધા જાગી જતાં તસ્કરે કર્યો હુમલો લાકડીના ફટકાથી ગંભીર ઈજા થતાં વૃદ્ધાનું મોત આજુબાજુના લોકો જાગી જતાં તસ્કરને ઝડપીને પોલીસ હવાલે કર્યો અમદાવાદઃ જિલ્લાના ધોળકા તાલુકાના ચલોડા ગામની સીમમાં આવેલા એક ફાર્મ હાઉસમાં મોડી રાતે એક ચોર ચોરી કરવાના ઈરાદે ધૂસ્યો હતો. દરમિયાન 85 વર્ષના વૃદ્ધા જાગી જતાં કોણ છે, એમ કહીને […]

ધોળકા વૌઠાના સુપ્રસિદ્ધ મેળાનો પ્રારંભ, ગદર્ભની ખરીદી માટે પરપ્રાંતમાંથી પશુપાલકો ઉમટ્યાં

અમદાવાદઃ  જિલ્લના ધોળકા તાલુકાના વૌઠા ગામે ભરાતા લોકમેળામાં ગુજરાતના વિવિધ ગામો અને રાજસ્થાન સહિત પરપ્રાંતના પશુપાલકો ઉમટી પડ્યાછે.  આ મેળામાં પશુઓની લે-વેચ કરવામાં આવે છે. એક સમયે વૌઠાના મેળામાં 5 હજારથી 6 હજાર ગધેડાઓના સોદા કરવામાં આવતા હતા. તોએટલું જ નહીં  કિંમતી ગણાતાં ઊંટોની લે વેચ પણ આ મેળામાં કરવામાં આવતી હતી સમયના બદલાવ સાથે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code