1. Home
  2. Tag "dhoom income"

રાજકોટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક, યાર્ડ બહાર 8 કિમી સુધી વાહનોની લાગી લાંબી લાઈનો

રાજકોટઃ સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા બેડી માર્કેટ યાર્ડ રવિ ફસલની ધૂમ આવક થઈ રહી છે. આમ તો રવિ સીઝન પૂર્ણ થઈ ગઈ છે. ખેડુતો ઘઉં, ચણા, મગફળી, એરંડા સહિત માલ વેચવા માટે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાંથી આવી રહ્યા છે. બેડી યાર્ડ બહાર 8 કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી હતી. જેને પગલે યાર્ડનાં સત્તાધીશો દ્વારા કોઈ […]

રાજકોટ માર્કેટ યાર્ડમાં લાલ સુકા મરચાની ધૂમ આવક, સારા ભાવ મળતા ખેડુતો ખૂશ

રાજકોટ: સૌરાષ્ટ્રના તમામ માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં રાજકોટના માર્કેટિંગ યાર્ડમાં વિવિધ જણસીઓ ભરેલા વાહનોની વહેલી સવારથી જ લાંબી લાઈનો જોવા મળી રહી છે. યાર્ડમાં લાલા સુકા મરચાની ધૂમ આવક થઈ રહી છે. યાર્ડ દ્વારા મરચા ઉતારવા માટેની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. યાર્ડમાં સોમવારે અન્ય જણસીની સાથે સાથે મરચાના […]

પાલનપુર માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક, વરિયાળીના ભાવ મણના 5511 રૂપિયા બોલાયા

પાલનપુરઃ  જિલ્લામાં આ વર્ષે સારા વરસાદ અને સાનુકૂળ હવામાનને લીધે રવિપાકનું સારીએવું ઉત્પાદન થયું છે. જિલ્લાના માર્કેટ યાર્ડ્સમાં રવિપાકની આવક શરી થઈ ગઈ છે. ડીસા યાર્ડમાં નવા બટાકાની ધૂમ આવક થઈ રહી છે. જ્યારે પાલનપુર માર્કેટયાર્ડમાં બાજરી, ઘઉં, એરંડા, રાયડો,વરીયાળી, જુવાર, રાજગરો,  પાકની આવક થઈ રહી છે. એકંદરે સારા ભાવ મળતા ખેડુતોમાં ખૂશી જોવા મળી […]

ભાવનગર માર્કેટ યાર્ડમાં રવિપાકની ધૂમ આવક, એક જ દિવસમાં ડુંગળીની 2 લાખ બોરીની આવક

ભાવનગરઃ જિલ્લાના માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનના પાકની ધૂમ આવક થઈ રહી છે. જેમાં ભાવનગરના યાર્ડમાં માત્ર એકજ દિવસમાં ડુંગળીની 2 લાખ બોરીથી રેકર્ડબ્રેક આવક થઈ હતી. આ ઉપરાંત યાર્ડમાં એરંડા, જુવાર, બાજરી, શીંગ, ઘઉં, મકાઈ, અડદ, મગ, ધાણા, સોયાબીન, ચણા, સફેદ અને કાળા તલ, તુવેર વગેરે પાકની આવક થઈ રહી છે. જ્યારે જિલ્લાના મહુવા માર્કેટ […]

સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડૂતોને રાહત

હિંમતનગર: ઉત્તર ગુજરાતમાં આ વર્ષે સારા વરસાદને કારણે ખરીફપાકનું સારૂએવું ઉત્પાદન થવાની શક્યતા છે. જેમાં આ વખતે મગફળીનું સારૂએવું વાવેતર થયુ હતું અને માર્કેટયાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ ગઈ છે. જેમાં સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં પ્રતિદિન મગફળીના 150 ટ્રેક્ટરની આવક થઈ રહી છે. જેમાં ભેજવાળી નહોય તેવી સારી ક્વોલીટીની મગફલીના ભાવ પ્રતિ 20 કિલોના 1880 ઉપજતા […]

ગોંડલ સહિતના માર્કેટ યાર્ડ્સમાં ઉનાળું મગફળીની ધૂમ આવક, સારા ભાવથી ખેડુતો ખૂશખૂશાલ

અમદાવાદઃ  રાજ્યમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં ઉનાળું મગફળીની ધૂમ આવક થઈ રહી છે. જેમાં સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીના રેકોર્ડ બ્રેક ભાવ બોલાતા ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો હતો. ગુરૂવારે 20 કિલો મગફળીનો ભાવ 1500થી 1916 રૂપિયા બોલાયો હતો. ગોંડલ ઉપરાંત રાજકોટ, ભાવનગર સહિત માર્કેટ યાર્ડમાં પણ ઉનાળું મગફળીની આવક શરૂ […]

ડીસા માર્કેટિંગ યાર્ડમાં જીરાના પાકની ધૂમ આવક, મણના 5700થી 5800નો ભાવ ઉપજતા ખેડૂતો ખૂશ

ડીસાઃ બનાસકાંઠામાં ડીસા સહિતના વિસ્તારોમાં જીરાના પાકનું પણ સારા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. ખેડૂતો સારાભાવ મળતા હોવાને લીધે જીરાનું વધુ વાવેતર કરવા લાગ્યા છે. હાલ માત્ર બનાસકાંઠા જ નહીં પણ પાટણ જિલ્લાના ખેડુતો પણ જીરાના વેચાણ માટે ડીસા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. જીરાના પ્રતિ 20 કિલોના ભાવ 5700 થી લઈને 5800 સુધીના ખેડૂતોને મળી […]

ગોંડલના માર્કેટ યાર્ડમાં ધાણાની ધૂમ આવક, 1700 વાહનોની લાઈનો લાગી, આવક બંધ કરાઈ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટ યાર્ડ પ્રથમ હરોળનું ગણાય છે. માર્કેટ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી ગામેગામથી ખેડુતો પોતાની કૃષિ ઉપજ વેચવા માટે આવે છે. ખરીફ સીઝનમાં કપાસ, મગફળી અને લસણની ધૂમ આવક બાદ હવે રવિ સીઝનમાં લીલા ધાણાની ધૂમ આવક થઈ રહી છે, અંદાજે દોઢ લાખથી વધુ ગુણી ધાણાની આવકના કારણે શેડ બહાર કે દુકાન […]

રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક, પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં અસંતોષ

રાજકોટઃ સૌરાષ્ટ્રમાં આ વખતે શાકભાજીનું વાવેતર સારા પ્રમાણમાં થયું છે. જેમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં શાકભાજીનું વિપુલ ઉત્પાદન થતાં હાલ માર્કેટ યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક થઈ રહી છે. જોકે હાલ શાકભાજીની વધુઆવકથી ભાવ તળિયે બેસી જતાં ખેડૂતોની હાલત કફોડી બની છે. જે શાકભાજી યાર્ડમાં 2 મહિના પૂર્વે મણના રૂા.400 થી 500 ભાવ બોલાતો હતો. […]

ઠંડીના ધીમા પગલે આગમનની સાથે રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક

રાજકોટઃ શિયાળા દરમિયાન લીલા શાકભાજીની ધૂમ આવક થતી હોય છે. ત્યારે રાજકોટના માર્કેટ યાર્ડમાં આજુબાજુના ગામડાંઓમાંથી લીલા સાકભાજીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો થયો છે. જથ્થાબંધ જ નહીં પણ છૂટક બજારોમાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં અસહ્ય મોંઘવારીનો સમનો કરી રહેલા લોકોને થોડી રાહત થઈ છે. માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ, લોધિકા અને પડધરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code