ઠંડીના ધીમા પગલે આગમનની સાથે રાજકોટના યાર્ડમાં લીલા શાકભાજીની ધૂમ આવક
રાજકોટઃ શિયાળા દરમિયાન લીલા શાકભાજીની ધૂમ આવક થતી હોય છે. ત્યારે રાજકોટના માર્કેટ યાર્ડમાં આજુબાજુના ગામડાંઓમાંથી લીલા સાકભાજીની આવક વધતા ભાવમાં પણ ઘટાડો થયો છે. જથ્થાબંધ જ નહીં પણ છૂટક બજારોમાં પણ શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં અસહ્ય મોંઘવારીનો સમનો કરી રહેલા લોકોને થોડી રાહત થઈ છે. માર્કેટ યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ, લોધિકા અને પડધરી […]


