1. Home
  2. Tag "Dhordo"

રાષ્ટ્રપતિ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની સાથોસાથ ધોરડો, ધોળાવીરા તેમજ સ્મૃતિવનની પણ મુલાકાત લેશે

આજરોજ દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કચ્છના પ્રવાસે આવી રહ્યા છે. જેમને આવકારવા સાથે તેમના પ્રવાસ દરમિયાન કોઈ ખામી ન રહે તે માટે તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 28 ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત કચ્છ આવી રહ્યા છે, તેઓ કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણની સાથોસાથ ધોરડો, ધોળાવીરા તેમજ સ્મૃતિવનની પણ મુલાકાત […]

ધોરડોઃ ભારતની સૌથી પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ BOBMC રાઇડર મેનિયા 2025 યોજાઈ

અમદાવાદઃ ભારતની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત મોટરસાયકલિંગ ઇવેન્ટ ‘BOBMC રાઇડર મેનિયા 2025’ નું આયોજન આ વર્ષે ગુજરાતમાં કચ્છ રણોત્સવ ખાતે કરવામાં આવ્યું હતું. યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન (UNWTO) દ્વારા ‘બેસ્ટ ટુરિઝમ વિલેજ’થી સન્માનિત ધોરડો ખાતે BOBMC રાઇડર મેનિયાનું 22મું સંસ્કરણ 31 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી, 2025 સુધી યોજાયું હતું. ભારતના વિવિધ રાજ્યો જેવાંકે, કેરળ, તમિલનાડુ, […]

કચ્છના ધોરડોમાં રણોત્સવની તૈયારીઓ પણ સફેદ રણમાં હજુ પાણી ભરાયેલા છે

11મીથી ખાનગી ટેન્ટસિટી શરૂ કરવાનો નિર્ણય, સાંસ્કૃતિક કાર્યક્રમો અને ક્રાફ્ટ બજારનો 1લી ડિસેમ્બરથી પ્રારંભ કરાશે, એક મહિના સુધી પાણી સુકાય એવી શક્યતા નથી ભૂજઃ કચ્છમાં આ વર્ષે પાછોતરા વરસાદને કારણે ધોરડોના સફેદ રણ વિસ્તારમાં પાણી ભરાયેલા છે. આમ તો દર વર્ષે દિવાળી પહેલા જ રણમાં પાણી સુકાઈ જતાં સફેદ રણનો નજારો જોવા મળતો હતો, પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code