હવે ઢોસા લોખંડની તવી પર ચોંટશે નહીં,ક્રિપ્સી ઢોસા માટે આ ટ્રિક અનુસરો
ઢોસા ભલે સાઉથ ઈન્ડિયન ડિશ હોય, પરંતુ તેને ખાવાનું દરેકને પસંદ હોય છે.ક્રિસ્પી સ્પાઈસી ઢોસા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, જોકે બજાર જેવા ઢોસા ઘરે બનાવવું ઘણું મુશ્કેલ છે.ઘણા લોકો પાસે લોખંડની તવી હોય છે જેના પર ઢોસા ચોંટવા લાગે છે.આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કેવી રીતે ઘરે જ લોખંડના વાસણ […]