1. Home
  2. Tag "Diamond industry"

હીરા ઉદ્યોગના વેપારીઓ સાથે થતી છેતરપીંડી રોકવા “સીટ”ની રચના કરાશે: હર્ષ સંઘવી

સુરતઃ શહેર હીરા ઉદ્યોગનું માનચેસ્ટર ગણાય છે. હીરા ઉદ્યોગ સાથે અનેક લોકો સંકળાયેલા છે, અને લાખો લોકોને રોજગારી આપતો ઉદ્યોગ છે. હીરાના વેપારીઓ અવાર-નવાર છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. ત્યારે રાજ્ય ગૃહમંત્રી  હર્ષ સંઘવીએ મહત્વની જાહેરાત કરી છે. સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા આયોજિત નેચરલ અને લેબગ્રોનના લુઝ ડાયમંડના એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિતરહેલા ગૃહમંત્રી હર્ષ સંઘવીએ […]

સુરતમાં ડાયમંડ ઉદ્યોગ સાથે જોડાયેલું હીરાનું અદ્યતન રિસર્ચ સેન્ટર બનાવવાની વિચારણા

અમદાવાદઃ વિશ્વનું ડાયમંડ હબ ગણાતા સુરતમાં વિદેશી બાયર્સ આકર્ષાય એ હેતુથી સુરત ડુમસ રોડ સ્થિત અવધ યુટોપિયા ખાતે સુરત ડાયમંડ એસોસિએશન આયોજિત ત્રિદિવસીય લૂઝ ડાયમંડના બીટુબી એક્ઝિબિશન ‘કેરેટ્સ: સુરત ડાયમંડ એક્ષ્પો’ને કેન્દ્રીય પશુપાલન અને મત્સ્યોદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલાના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, સુરતમાં ડાયમંડ ઉદ્યોગના થઇ […]

હીરા ઉદ્યોગમાં એકાએક રફની અછત સર્જાતા જ્વેલરી ઉત્પાદનને પડ્યો ફટકો

સુરતઃ કોરોનાના કાળમાં પણ હીરો ઉદ્યોગમાં તેજી જોવા મળી હતી. તૈયાર હીરાની માગમાં વધારો થતાં હીરા ઉદ્યોગને ઘણી રાહત મળી હતી. ત્યાંજ ફરીવાર રફ હીરાની એકાએક અછત સર્જાતા હારી ઉદ્યોગ કફોડી સ્થિતિમાં મુકાયો છે. રફ હીરાના પુરવઠાની અછત થતા ઘરઆંગણે હીરા જડીત દાગીનાના ઉત્પાદનને પણ અસર પહોંચી છે. ઘરઆંગણે હીરાના કટીંગ અને પોલીશ્ડના કામકાજની સાથે […]

હીરા ઉદ્યોગને બજેટમાં બુસ્ટર ડોઝ, કટ અને પોલિશ્ડ ડાયમંડ પરની ડ્યુટીમાં 5 ટકા ઘટાડો

સુરતઃ કોરોનાને લીધે હીરા ઉદ્યોગ પર પણ અસર પડી હતી. હીરા ઉદ્યોગ અનેક રત્નકાલાકારોને રોજગારી આપી રહ્યો છે, ત્યારે બજેટમાં હીરા ઉદ્યોગને બુસ્ટર ડોઝ આપવામાં આવે તેવી માગ ઊઠી હતી. કેન્દ્રીય બજેટમાં હીરા ઉદ્યોગકારોની ઘણી બધી અપેક્ષાઓ હતી. જેને કારણે હીરા ઉદ્યોગ ફરી એક વખત પાટે ચડી શકે અને જે રીતે કેન્દ્રીય નાણામંત્રી દ્વારા બજેટ […]

હીરા ઉદ્યોગમાં ચળકતી તેજી, કટ-પોલિશ્ડ હીરાની 77,473 કરોડની નિકાસ

સુરતઃ ગુજરાતમાં કોરોનાના બીજા કાળે લગભગ વિદાય લઈ લીધી છે. સરકારે નિયંત્રણો ઉઠાવી લેતા ઉદ્યોગ-ધંધા હવે રાબેતા મુજબ ધમધમવા લાગ્યા છે. બીજીબાજુ અમેરિકા સહિત દેશોમાં કોરોના હળવો થતાં હીરાની ખરીદી નિકળી છે. જેથી કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડના એક્સપોર્ટમાં વધારો નોંધાયો છે. વર્ષ 2019ની સરખામણીમાં વર્ષ 2021ના એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં એક્સપોર્ટ 33.17 ટકા વધ્યું છે. કટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code