સુરતના 50 વર્ષના ઈતિહાસમાં હીરા ઉદ્યોગમાં સૌથી વધુ મંદી
સાંસદ ગોવિંદ ધોળકિયાના નિવેદન સામે થયો વિરોધ લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને કારણે હીરા ઉદ્યોગમાં મંદી આવી નથી, રિયલ લેબગ્રોન ડાયમંડ વચ્ચે જમીન-આસમાનનો ફરક સુરત: ગુજરાતનો હીરો ઉદ્યોગ લાખો પરિવારોને રોજગારી આપતો મુખ્ય ઉદ્યોગ છે, હીરા ઉદ્યોગમાં છેલ્લા લાંબા સમયથી વ્યાપક મંદીનો દોર ચાલી રહ્યો છે. હીરા ઉદ્યોગનું મુખ્ય મથક સુરત ગણાય છે. અને વિશ્વના 90 હીરા […]