જયપુરમાં DPS સ્કૂલ પાસે ગેસ ટેન્કરમાં વિસ્ફોટ:8 લોકો જીવતા ભૂંજાયા
જયપુરમાં શુક્રવારે સવારે દિલ્હી પબ્લિક સ્કૂલની સામે એક ટ્રકે કેમિકલથી ભરેલા ટેન્કરને ટક્કર મારી હતી, જેના કારણે આઠ લોકો જીવતા ભડથું થઈ ગયા અને 35થી વધુ લોકો દાઝી ગયા. ટક્કર એટલી જોરદાર હતી કે ટેન્કર ફાટી ગયું અને કેમિકલ બધે ફેલાઈ ગયું અને આગ લાગી. અજમેર હાઈવે પર થયેલા આ અકસ્માતમાં 40 વાહનોમાં આગ લાગી […]