1. Home
  2. Tag "died"

અમદાવાદઃ સિનિયર પત્રકાર રોનક પટેલના પિતાશ્રી નારણભાઈ પટેલના નિધન બાદ દેહદાન કરાયું, સમાજને નવી દિશા મળશે

અમદાવાદઃ મકરસંક્રાતિ બાદ શુભ પ્રસંગોનો પ્રારંભ થાય છે. તેમજ મકરસંક્રાતિના દિવસે લોકો દાન-પુણ્ય કરીને પુષ્ણનું ભાથુ બાંધે છે. દરમિયાન અમદાવાદમાં જાણીતા સિનિયર પત્રકાર રોનક પટેલના પિતાશ્રી નારણભાઈ પટેલનું નિધન થયું છે. પરિવારજનોએ પિતાના દેહદાનનો કર્યો છે જે સમગ્ર સમાજ માટે પ્રેરણાદાયી પગલું છે. દાન-પુણ્યના પર્વ ઉપર ગુજરાત મીડિયા ક્લબએ ઈન્સ્ટીટીટ્યુ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્સ […]

ભાજપના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન, પીએમ સહિત અગ્રણીઓએ શોક વ્યક્ત કર્યો

મહેસાણાઃ  જિલ્લાના ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલની ડેન્ગ્યુ થયા બાદ આજે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન  નિધન થઈ ગયું છે. જોકે શનિવારે  ઝાયડસ હોસ્પિટલના ડાયરેક્ટર ડૉ.વી.એન.શાહે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું કે આશાબેન પટેલના મોટા ભાગનાં અંગો ફેલ થયાં છે. આવા સંજોગોમાં રિક્વરીના ચાન્સ બહુ ઓછા હોય છે. આજે રવિવારે સારવાર દરમિયાન ધારાસભ્ય આશાબેન પટેલનું નિધન થયુ […]

પાયોનિયર ન્યૂઝપેપરના પૂર્વ તંત્રી અને રાજ્યસભાના પૂર્વ સભ્ય ચંદન મિત્રાનું નિધન

દિલ્હીઃ રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પત્રકાર ચંદન મિત્રાનું મોડી રાતે દિલ્હીમાં નિધન થયું હતું. આ જાણકારી તેમના દીકરા કુશાન મિત્રાએ આપી હતી. પૂર્વ સાંસદ ચંદન મિત્રાના નિધન અંગે દુઃખ વ્યક્ત કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે, “શ્રી ચંદન મિત્રાજીને તેમની બુદ્ધિ અને અંતદ્રષ્ટિ માટે યાદ રાખવામાં આવશે. તેમણે મીડિયાની સાથે રાજનીતિની દુનિયામાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code