નવસારીઃ મરોલીમાં રેલવે ટ્રેક ઓળંગતા 14 વર્ષીય કિશોરનું ટ્રેનની અડફેટે મોત
સુરત, 14 ફેબ્રુઆરી 2026: નવસારી જિલ્લાના મરોલી રેલવે ઓવરબ્રિજ નીચે એક કાળજું કંપાવનારી દુર્ઘટના સર્જાઈ છે. રેલવે ટ્રેક ઓળંગતી વખતે એક 14 વર્ષના નિર્દોષ કિશોરનું ધસમસતી ટ્રેનની અડફેટે આવતા ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત […]


