1. Home
  2. Tag "diesel"

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગઝરતી તેજી, વિમાનના વપરાતા ઇંધણ કરતા પણ પેટ્રોલ-ડીઝલ 33 ટકા મોંઘા

પેટ્રોલ-ડીઝલના ભાવમાં આગઝરતી તેજી વિમાનમાં યૂઝ થતા ઇંધણ એટીએફ કરતાં પણ પેટ્રોલ-ડીઝલ 33 ટકા મોંઘા દેશના 12 રાજ્યોમાં ડીઝલનો ભાવ 100ને પાર નવી દિલ્હી: સમગ્ર દેશમાં મોંઘવારીએ માઝા મૂકી છે. આજે સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 35 પૈસાનો વધારો થયો છે. કેટલાક રાજ્યોમાં તો પેટ્રોલ-ડીઝલના ભાવ 100ને પાર થઇ ચૂક્યા છે. પેટ્રોલ અને […]

મોંઘવારીથી રાહત, સરકારે ખાદ્ય તેલ પર ટેક્સ ઘટાડ્યો

તહેવારોની સીઝનમાં સામાન્ય પ્રજાને મોટી રાહત સરકારે ખાદ્ય તેલ પર ટેક્સ ઘટાડ્યો હવે ભાવમાં આટલો ઘટાડો થશે નવી દિલ્હી: દેશમાં પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ, ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતોમાં સતત વધારાથી મોંઘવારીએ માઝા મૂકી છે અને કમરતોડ મોંઘવારીથી સામાન્ય પ્રજા પરેશાન છે ત્યારે હવે તહેવારોની સીઝનમાં લોકોને રાહત આપવા સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે પામ […]

ડીઝલના ભાવમાં તોતિંગ વધારાને લીધે ટ્રક ઓપરેટરોની હાલત દયનીય બની

અમદાવાદઃ રાજ્યમાં ડીઝલમાં તોતિંગ ભાવ વધારાને લીધે ટ્રાન્સપોર્ટરોની હાલત કપોડી કરી દીધી છે. પેટ્રોલના ભાવ તો સદી વટાવી ગયો છે પણ ડીઝલનો ભાવ પણ સદી નજીક પહોંચી ગયો છે. અને ભાવનગર સહિત કેલાક શહેરોમાં તો જીઝલનો ભાવ પણ રૂપિયા 100ને વટાવી ગયો છે. ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી દાવો કરવામાં આવી રહ્યો છે કે, પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના […]

પેટ્રોલ 75 રૂપિયા લીટરની કિંમતે મળી શકે, મોદી સરકાર આ તૈયારી કરી રહી છે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં મળી શકે છે રાહત સરકાર પેટ્રોલ અને ડીઝલને જીએસટીના દાયરા હેઠળ લાવી શકે છે જીએસટી પરિષદની બેઠકમાં તેને લઇને વિચારણા કરાશે નવી દિલ્હી: અત્યારે જ્યારે સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં તેજી જોવા મળી રહી છે ત્યારે આગામી કેટલાક દિવસોમાં લોકોને તેમાં રાહત મળી શકે છે. સરકાર અત્યારે પેટ્રોલ, ડીઝલને GSTના […]

પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો થઇ જાહેર, જાણો આપના શહેરનો ભાવ

ઑઇલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલની નવી કિંમતો જાહેર કરી અહીંયા આપેલી રીતથી તમારા શહેરમાં ભાવ જાણો આ માટે અહીંયા આપેલા સ્ટેપ્સ ફોલો કરો નવી દિલ્હી: પેટ્રોલ-ડીઝલના સતત વધતા ભાવ વચ્ચે ઑઇલ કંપનીઓએ પેટ્રોલ ડીઝલના ભાવ જાહેર કરી દીધા છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતો આજના રોજ યથાવત્ જોવા મળી છે. મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો હતો. […]

હવે આ રાજ્યમાં પેટ્રોલના ભાવમાં એક જ ઝટકે થયો ઘટાડો

પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવ વચ્ચે તામિલનાડુ સરકારની જાહેરાત તામિલનાડુ સરકારે પેટ્રોલના ભાવમાં ઘટાડાનો નિર્ણય લીધો તામિલનાડુમાં પેટ્રોલના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો થશે નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં જ્યારે પેટ્રોલ-ડિઝલની કિંમત આકાશને આંબી રહી છે ત્યારે હવે તામિલનાડુ સરકારે લોકોને મોટી રાહત આપી છે. તામિલનાડુ સરકારે પેટ્રોલની કિંમત ઓછો કરવાનો નિર્ણય લીધો છે. સરકારે પોતાના બજેટમાં […]

ડીઝલમાં ભાવ વધતા ટૂરના પેકેજના દરમાં 20 ટકા સુધીનો વધારો કરાયો

અમદાવાદઃ  પટ્રોલ, ડિઝલના ભાવ વધારા બાદ અન્ય સેવા-ચીજ વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહ્યો છે. હવે ટુર એન્ડ ટ્રાવેલર્સના પેકેજમાં પણ 20 ટકા સુધીનો વધારો થયો છે. ખાસ કરીને લોકો વિકએન્ડમાં ફેમિલી સાથે 2-4 દિવસના પ્રવાસનું આયોજન કરતાં હોય છે. ત્યારે હોટલોના ચાર્જમાં પણ વધારો થયો હોવાથી ટુર ઓપરેટરો દ્વારા પેકેજમાં 20 ટકા સુધીનો વધારો કરવામાં […]

સરકાર પેટ્રોલ-ડિઝલની કમાણીનો ક્યાં કરે છે ઉપયોગ? ગડકરીએ આપ્યો આ જવાબ

સરકાર પેટ્રોલ-ડિઝલની કમાણીનો ખર્ચ ક્યાં કરી રહી છે કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આપ્યો જવાબ સરકાર માળખાગત સુવિધાઓના વિકાસ તેમજ અન્ય વિકાસ કાર્યો રકમનો કરે છે ઉપયોગ નવી દિલ્હી: એક તરફ દેશમાં પેટ્રોલ-ડિઝલની કિંમતો સતત વધી રહી છે ત્યારે બીજી તરફ કેન્દ્રિય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ પર […]

ડીઝલના ભાવ વધારાથી સુરતના ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા ટ્રાન્સપોટર્સ પણ મુશ્કેલીમાં

સુરતઃ પેટ્રોલ-ડીઝલના સાતમા આસમાને પહોંચેલા ભાવ વધારાના કારણે ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા ટ્રાન્સપોટર્સ પણ મુશ્કેલીમાં મુકાયા છે. અને બહારગામના ડીસ્પેચીંગનું કામકાજ ઘટ્યું છે. બીજી તરફ દેશભરમાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાએ વેપારીઓને ફરીથી મંદીનો માહોલ ઉભો થવાની સંભાવના વર્તાય રહી છે. દેશમાં અનેક રાજ્યોમાં હજુ પણ આંશિક લોકડાઉન અને કડક નિયંત્રણો હોવાના કારણે વેપારીઓને ઓર્ડર મળતા […]

આગામી દિવસોમાં ઘટી શકે છે પેટ્રોલ-ડીઝલના ભાવ, આ છે કારણ

લોકોને હવે મોંઘવારીથી મળશે રાહત આગામી દિવસોમાં પેટ્રોલ-ડિઝલના ભાવ ઘટશે આ કારણે ભાવ ઘટશે નવી દિલ્હી: કોરોના મહામારી વચ્ચે દેશમાં કમરતોડ મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત છે ત્યારે હવે આગામી દિવસોમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘટાડો થઇ શકે છે. જો કે આ ઘટાડો સરકાર દ્વારા ટેક્સ ઘટાડાને આભારી નથી પરંતુ વિશ્વમાં ક્રૂડ ઑઇલ ઉત્પાદન કરતાં દેશોના એલિટ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code