1. Home
  2. Tag "Diet Healthy"

ક્રેનબેરીને આ 6 રીતે તમારી ડાઈટમાં ઉમેરી શકો છો

ક્રેનબેરી સલાડ: તાજા ક્રેનબેરીને બીજા ફળો જેવા કે નારંગી, સફરજન અને દાડમ સાથે ઉમેરો આ તાજા ફળનું સલાડ બનાવો. મીઠાશ માટે મધ કે મેપલ સીરપના થોડા ટીપાં ઉમેરો અને વધારાના ક્રંચ માટે બદામ ઉમેરો. • ક્રેનબેરી સ્મૂધી પૌષ્ટિક અને તીખી સ્મૂધી માટે તાજી કે ફ્રોઝન ક્રેનબેરીને દહીં, કેળા, પાલક અને થોડું બદામના દૂધ સાથે મિલાવો. […]

આ 5 ફળોને ડાઈટમાં ઉમેર્યા તો ચહેરા પર ફાઈન લાઈન નજર નહીં આવે

જ્યારે વાત સ્કિન કેરની વાત આવે ત્યારે લોકો ક્રિમ, લોશન, સીરમ પર વધારે ધ્યાન આપે છે, જોકે ત્વચાને ચમકદાર રાખવા માટે સારી ડાઈટ પણ ખૂબ જરૂરી હોય છે. 5 એન્ટી એજિંગ ફ્રુટ્સ • પપૈયું સ્કિનનું ધ્યાન રાખવામાં પહેલા નંબરે આવે છે. આના વપરાશથી તમે ચહેરાની કરચલી અને ફાઈન લાઈન ઓછી કરી શકો છો. સ્કિન કેરમાં […]

વસંતઋતુમાં આ આયુર્વેદિક ટિપ્સને કરો ફોલો

વસંતઋતુનું થયું આગમન આ બેસ્ટ આયુર્વેદિક નિયમોને કરો ફોલો માર્ચથી જૂન સુધી આ નિયમો અનુસરો વસંતઋતુની શરૂઆત સામાન્ય રીતે માર્ચ મહિનામાં થાય છે અને કહેવાય છે કે,જૂન સુધી શરૂ રહે છે.આ ઋતુનો ટ્રેન્ડ બદલાતી ઋતુના રૂપમાં છે, જેમાં વસંતઋતુમાં અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ આપણને ઘેરી લે છે.આ ઋતુ શિયાળાની વિદાય અને ઉનાળાના આગમન પહેલા આવે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code