ચૈત્ર નવરાત્રી: ઉપવાસમાં આ 5 ભૂલો તમને બીમાર પાડી શકે છે, જાણો ડાયેટ ટિપ્સ
આવતીકાલ એટલે કે 19 માર્ચથી ચૈત્ર નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે. આ નવ દિવસો દરમિયાન ભક્તો મા દુર્ગાની આરાધનાની સાથે શ્રદ્ધાપૂર્વક વ્રત-ઉપવાસ રાખશે. ઉપવાસ એ માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ સ્વાસ્થ્યની દૃષ્ટિએ પણ તે પાચનતંત્રને આરામ આપવા અને માનસિક શાંતિ માટે ઉત્તમ મનાય છે. જોકે, ઘણીવાર ભક્તો ઉપવાસમાં ખાન-પાનમાં કેટલીક એવી ભૂલો કરે છે, જેનાથી […]


