1. Home
  2. Tag "Digital transformation"

UPI સાથે જોડાવાથી શ્રીલંકા અને મોરેશિયસ બંનેને લાભ થશે અને ડિજિટલ પરિવર્તનને વેગ મળશે

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે અને મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથ સાથે સંયુક્તપણે શ્રીલંકા અને મોરેશિયસમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) સેવાઓનો શુભારંભ કરાવ્યો હતો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે મોરેશિયસમાં રુપે કાર્ડ સેવાઓનો પણ શુભારંભ કરાવ્યો હતો. મોરેશિયસના પ્રધાનમંત્રી પ્રવિન્દ જગન્નાથે માહિતી આપી હતી કે, કો-બ્રાન્ડેડ રૂપે કાર્ડને મોરેશિયસમાં ડોમેસ્ટિક કાર્ડ તરીકે […]

‘જીયો’ ન્યૂ ઈન્ડિયાના ડિજીટલ ટ્રાન્સફોર્મેશનનું પ્રતિકઃ મુકેશ અંબાણી

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં રિલાયન્સના સીએમડી મુકેશ અંબાણી, અંબાણી પરિવાર અને રિલાયન્સ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા. આ વાર્ષિક સામાન્ય સભામાં મુકેશ અંબાણીએ કેટલીક મહત્વની જાહેરાત કરી હતી. તેમજ કહ્યું હતું કે, નવી રિલાયન્સ ભારતના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. જીયો એ ન્યૂ […]

ભારતને મળી G20 ની અધ્યક્ષતા, PM મોદીએ કહ્યું કે વિકાસ માટે Data પર વધુ ભાર આપવામાં આવશે

વડાપ્રધાન મોદીએ G-20 શિખર સંમેલનમાં જણાવ્યું કે, “ભારતમાં અમે ડિજીટલ માધ્યમ સુધી લોકો પહોંચે એ માટે પૂરતાં પ્રયત્નો કરી રહ્યાં છીએ, પરંતુ હજી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચવા માટેની ડિજીટલ ખાઈ હજી ઘણી ઊંડી છે . “ હાલમાં જ ભારતને એક વર્ષ માટે G-20ની અધ્યક્ષતા મળી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડોએ બુધવારે બાલીમાં આયોજિત શિખર સંમેલનના અંતમાં […]

અદાણી જુથ ગૂગલ ક્લાઉડ સાથે સાહસના-વ્યાપક ડિજિટલ પરિવર્તનના વ્યુહને વેગ આપવા સજ્જ

અમદાવાદ: અદાણી ગ્રૂપે  ભારતના સૌથી ઝડપથી વિકસતા વૈવિધ્યસભર બિઝનેસ પોર્ટફોલિયોમાં આધુનિકીકરણના હવે પછીના તબક્કાને તાકાતવાન બનાવવા માટે ગુગલ ક્લાઉડ સાથે બહુ-વર્ષીય ક્લાઉડ-ફર્સ્ટ ભાગીદારીની આજે જાહેરાત કરી છે. અદાણી સમૂહની આઇટી ગતિવિધીને શ્રેષ્ઠત્તમ આંતરમાળખું, ટેક્નોલોજી અને ઉદ્યોગ સંબંધી ઉકેલોના સંદર્ભમાં આધુનિક ઓપ આપવા માટે ખાસ કરીને આ વ્યૂહાત્મક સહયોગ એક નવું પરિમાણ અંકીત કરશે અને દરેક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code