1. Home
  2. Tag "dilapidated condition"

વલ્લભીપુરમાં સરકારી ઈમારતોની હાલત જર્જરિત છતાં તંત્રને મરામત કરાવવાની ફુરસદ મળતી નથી

ભાવનગરઃ જિલ્લાના વલભીપુરમાં આવેલી મોટાભાગની સરકારી કચેરીઓની હાલત બિસ્માર અને જર્જરીત થઇ ગઇ છે. તેમાંથી ઘણી મિલ્કતો તો પડુ પડુ હાલતમાં છે. સરકારી તંત્રને જર્જરિત બનેલી મિલ્કતોની મરામત માટે ફુરસદ મળતી નથી. સરકારી હોસ્પિટલ તેમજ વિવિધ કચેરીઓ જેમાં મામલતદાર, માર્ગ-મકાન, સામૂહિક આરોગ્ય કેન્દ્ર,સંકલીત બાળ વિકાસ યોજના, સીટી સર્વે, ન્યાય મંદિર, જિલ્લા પંચાયત માર્ગ-મકાન વિભાગની કચેરી,સબ […]

પોરબંદરના ઐતિહાસિક દુલીપ ક્રિકેટ સ્કુલની જર્જરિત હાલત, અને સ્ટેડિયમમાં પણ સુવિધાનો અભાવ

પોરબંદર :  ક્રિકેટના ઈતિહાસમાં પોરબંદરનું નામ પણ અંકિત થયેલુ છે. ભારતીય ટેસ્ટ ક્રિકેટના પ્રથમ કપ્તાન રહેલા પોરબંદરના રાજવી નટવરસિંહજીએ પોરબંદર ખાતે રાજ્યની પ્રથમ ક્રિકેટની તાલીમ આપતી દુલીપ ક્રિકેટ સ્કુલની શરુઆત કરી હતી. આશરે 75 વર્ષ જુના આ ઐતિહાસિક દુલીપ સ્કૂલની હાલ જર્જરિત હાલત છે. સ્ટેડિયમની હાલત પણ બદતર છે. પોરબંદરના પ્રજાવત્સલ મહારાણા નટવરસિંહજી ભારતીય ટેસ્ટ […]

ભૂજના ભુજિયા ડુંગર પરના કિલ્લાની જર્જરિત હાલતઃ તંત્રની નિષ્ક્રિયતાને લીધે ભવ્યતા ઝાંખી પડી

ભુજ : કચ્છના ભૂજ શહેરને જેના પરથી આગવું નામ મળ્યું છે એ ઐતિહાસિક ભુજિયા ડુંગર પર બિરાજતા ભુજંગદાદાના સ્થાનકે શ્રાવણી પાંચમે પરંપરાગત લોક મેળો યોજાય છે. આ વર્ષે  કોરોનાકાળને લીધે લોકમેળો  સત્તાવારરીતે યોજાયો નહતો પણ માત્ર ઔપચારિક રીતે શાત્રોકતવિધિ કરવામાં આવી હતી. ભુજિયો ડુંગર અને કિલ્લો દાયકાઓ સુધી સલામતી દળ હસ્તક રહ્યા બાદ હવે મુકત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code