1. Home
  2. Tag "dilhi"

ધુમ્મસની સફેદ ચાદરમાં લપેટાયેલું ઉત્તર ભારત, સેટેલાઈટ ઈમેજમાં નિહાળો અદભૂત નજારો

દિલ્હીઃ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં ઉત્તર ભારતમાં ઠંડી વધી ગઈ છે. એની સાથે જ ઘાઢ ધુમ્મસ છવાવા લાગી છે. મંગળવારએ દિલ્લી, ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન સાથે દેશના ઘણા રાજ્યોં ધાઢ ધુમ્મસ જોવા મળી હતી. દરમિયાન હવામાન વિભાગ(IMD)એ, આ રાજ્યોની ધાઢ ધુમ્મસવાળી સેટેલાઈટ ઈમેજ પણ મોકલી છે. હવામાન વિભાગ તરફથી આ વિષય પર મોકલાવેલ તસવીરોમાં […]

દિલ્હી સરકારનું એલાન – શાળાઓમાં શિયાળાની રજાઓ ઘટાડીને માત્ર 6 દિવસની કારાઈ

દિલ્હી – દેશની રાજધાનીમાં વધતી રંડીને લઈને શિયાળુ વેકેશન આપવામાં આવ્યું હતું જો કે હવે આ વેકેશન ઘટાડી દેવાયું છે  રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શાળાઓમાં શિયાળાના વેકેશનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જાણકારી પ્રમાણે આ વખતે શાળાઓમાં શિયાળુ વેકેશન માત્ર 6 દિવસ જ રહેશે. જો કે, અગાઉની શાળાઓ 1 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી બંધ રહી હતી. […]

દિલ્હીની હવાની ગુણવત્તા ખરાબ, લોકો નું શ્વાસ લેવું બન્યું મુશ્કેલ

  દિલ્હી – રાજધાની દિલ્હીમાં પવનની દિશા બદલાવા અને વધતી ઝડપને કારણે પ્રદૂષણનું સ્તર ત્રીજા દિવસે પણ ઘટ્યું હતું. પરંતુ, એર ઈન્ડેક્સ હજુ પણ અત્યંત નબળી શ્રેણીમાં છે. દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં હવા ખૂબ જ ખરાબ શ્રેણીમાં છે.  ઠંડીની મોસમમાં દિલ્હીની હવા ફરી એકવાર ખૂબ જ ખરાબ  થઈ ગઈ છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અનુસાર, મંગળવારે […]

રાજધાની દિલ્હીની હવામાં લોકોનું શ્વાસ લેવું બન્યું મુશ્કેલ , એર ક્વોલિટી ઈન્ડેક્ષ 350 ને પાર

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીમાં દિવાળી પહેલથીજ પ્રદૂષણનું સ્ટાર વધવા લાગ્યું છે હાલ પણ દઈઊલહીમાં લોકોનું શ્વાસ લેવું જાણે મુશ્કેલ બન્યું છે સતત હવામાં ધુમ્મસ જોવા મળી રહ્યું છે જેના કારણે દ્રશ્યતા ઘટી છે.  જાણકારી પ્રમાણે આજરોજ  ગુરુવારની સવારની શરૂઆત પણ પ્રદૂષણ સાથે થઈ હતી. દિલ્હીનો AQI સવારે 5 વાગ્યે 356 નોંધાયો હતો. દિલ્હી અને એનસીઆરના […]

દિલ્હી એરપોર્ટ પર લેન્ડ થતી 16 ફ્લાઇટ ને ડાયવર્ટ કરવામાં આવતા યાત્રીઓ થાય હેરાન પરેશાન

દિલ્હી – દેશભરમાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે જેને અસર ફ્લાઇટ સેવ પર પણ જોવા મળી હતો ત્યારે  દિલ્હી એરપોર્ટ પર લેન્ડિંગ કરતી લગભગ 16 ફ્લાઈટને ડાયવર્ટ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર દિલ્હી લેન્ડ થતી ફ્લાઇટ ને  ખરાબ હવામાનને કારણે 10 ફ્લાઈટને જયપુર, ત્રણ લખનૌ, બે અમૃતસર અને એક ફ્લાઈટને અમદાવાદ […]

રાજધાની દિલ્હીમાં વરસાદ પડવાના કારણે પ્રદૂષણમાં મળી રાહત , એર ક્વોલિટી ઇંડેક્સ  માં સુધાર 

દિલ્હી – દેશની રાજધાની દિલ્હી દિવાળી પહલેથી જ પ્રદૂષણ નો સામનો કરતું  આવ્યું છે છેલ્લા કેટલાક દિવસોથી અહીની હવા ખુબજ ખરાબ શ્રેણીમાં નોંધાઈ રહી હતી જોકે દેશભરના વતાવરણમાં અચાનક પલટો આવવાની સાથે જ દિલ્હીની હવામાં સુધાર જોવા મળ્યો છે .  રાજધાનીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ ઓબ્ઝર્વેટરીએ રાત્રે 8.30 વાગ્યા સુધી 7.2 મીમી વરસાદ નોંધ્યો હતો. […]

દિલ્હીની આપ સરકારે શરૂ કરી આંબેડકર ફેલોશિપ ,સીએમ કેજરીવાલે યુવાનોને આમંત્રિત કર્યા

દિલ્હી – દેશની રાજધાની દિલ્હીની સરકાર સતત રાજ્યના યુવાઓને અનેક યોજનાઓ પ્રદાન કરાવતી રહતી હોય છે અને પોતાની સત્તાને મજબૂત કરવાનું કામ કરતી રહતી હોય છે ત્યારે હવે સીએમ  અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને યુવાનોને ‘બાબા સાહેબ આંબેડકર ફેલોશિપ’ માટે આમંત્રણ આપ્યું છે. માહિતી મુજબ કેજરીવાળે  યુવાનોને દેશ અને તેની રાજનીતિ બદલવા માટે પ્રોત્સાહિત કર્યા છે. દેશમાં […]

દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટે એ આપી આપી, 4 ડિસેમ્બર સુધી જામીન પર જ રહેશે

દિલ્હી –  દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી છે. કોર્ટે તેમના વચગાળાના જામીન હાલ પૂરતા યથાવત રાખ્યા છે. હવે તે 4 ડિસેમ્બર સુધી જામીન પર જેલની બહાર રહેશે. આ સહિત  સુપ્રીમ કોર્ટ આ મની લોન્ડરિંગ કેસમાં આગામી સુનાવણી 4 ડિસેમ્બરે યોજાશે . વચગાળાના જામીન જાળવી રાખવાના આદેશ સાથે સુપ્રીમ કોર્ટમાં આજે […]

દિલ્હીની કેજરીવાલ સરકારની જાહેરાત,આજરોજ ગુરુ તેગ બહાદુર શહીદ દિવસ પર દિલ્હીમાં ડ્રાય ડે રહશે 

દિલ્હી –  દિલ્હી સરકારે બુધવારે એક મોટી જાહેરાત કરી છે. સીએમ અરવિંદ કેજરીવાલ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ગુરુ તેગ બહાદુર શહીદ દિવસને દિલ્હીમાં ડ્રાય ડે તરીકે ઉજવવામાં આવશે.  ઉલ્લેખનીય છે કે દર વર્ષે 24 નવેમ્બરે રાજધાનીમાં ડ્રાય ડે રહેશે. જ્યારે 25 ડિસેમ્બર ક્રિસમસ ડે હોવા છતાં ડ્રાય ડે નહીં […]

રાજધાની દિલ્હીમાં વધતાં પ્રદૂષણને લઈને 13 થી 20 નવેમ્બર દરમિયાન ઓડ-ઈવન લાગુ 

દિલ્હી- દેશની રાજધાની દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે અરવિંદ કેજરીવાલ સરકારે મોટું પગલું ભર્યું છે. સરકારે રાજધાનીમાં ફરીથી ઓડ-ઇવન નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ ઓડ-ઈવન 13 થી 20 નવેમ્બર સુધી લાગુ રહેશે. આ સિવાય દિલ્હીમાં BS-3 અને BS-4 ડીઝલ કાર પર પ્રતિબંધ યથાવત છે. દિલ્હીમાં એકવાર ઓડ-ઇવન ફિલ લાગુ કરવામાં આવનાર છે. વધતા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code